The Code of Criminal Procedure 1973 | Section-299 |Record of evidence in absence of accused.
1) If it is proved that an accused person has absconded, and that there is no immediate prospect of arresting him, the Court competent to try or commit for trial such person for the offence complained of, may, in his absence, examine the witnesses (if any) produced on behalf of the prosecution, and record their depositions and any such deposition may, on the arrest of such person, be given in evidence against him on the inquiry into or trial for, the offence with which he is charged, if the deponent is dead or incapable of giving evidence or cannot be found or his presence cannot be procured without an amount of delay, expense or inconvenience which, under the circumstances of the case, would be unreasonable.
2) If it appears that an offence punishable with death or imprisonment for life has been committed by some person or persons unknown, the High Court or the Sessions Judge may direct that any Magistrate of the first class shall hold an inquiry and examine any witnesses who can give evidence concerning the offence and any depositions so taken may be given in evidence against any person who is subsequently accused of the offence, if the deponent is dead or incapable of giving evidence or beyond the limits of India.
दंड प्रक्रिया संहिता, 1973 धारा 299 – अभियुक्त की अनुपस्थिति में साक्ष्य का अभिलेख।
1) यदि यह साबित हो जाता है कि आरोपी व्यक्ति फरार हो गया है, और उसे गिरफ्तार करने की तत्काल कोई संभावना नहीं है, तो शिकायत किए गए अपराध के लिए ऐसे व्यक्ति पर मुकदमा चलाने या मुकदमा चलाने के लिए सक्षम न्यायालय, उसकी अनुपस्थिति में, गवाहों की जांच कर सकता है (यदि कोई भी) अभियोजन पक्ष की ओर से पेश किया जाता है, और उनके बयान दर्ज किए जाते हैं और ऐसे किसी भी बयान को, ऐसे व्यक्ति की गिरफ्तारी पर, उस अपराध की जांच या मुकदमे में उसके खिलाफ साक्ष्य के रूप में दिया जा सकता है, जिस अपराध के लिए उस पर आरोप लगाया गया है, यदि अभिसाक्षी मर चुका है या साक्ष्य देने में असमर्थ है या पाया नहीं जा सकता है या उसकी उपस्थिति किसी देरी, व्यय या असुविधा के बिना नहीं की जा सकती है, जो मामले की परिस्थितियों में अनुचित होगी।
2) यदि ऐसा प्रतीत होता है कि मौत या आजीवन कारावास से दंडनीय अपराध किसी अज्ञात व्यक्ति या व्यक्तियों द्वारा किया गया है, तो उच्च न्यायालय या सत्र न्यायाधीश निर्देश दे सकते हैं कि प्रथम श्रेणी का कोई भी मजिस्ट्रेट जांच करेगा और किसी भी गवाह की जांच करेगा जो दे सकता है अपराध से संबंधित साक्ष्य और इस प्रकार ली गई कोई भी गवाही किसी भी व्यक्ति के खिलाफ साक्ष्य में दी जा सकती है, जिस पर बाद में अपराध का आरोप लगाया गया है, यदि अभिसाक्षी मर चुका है या साक्ष्य देने में असमर्थ है या भारत की सीमा से बाहर है।
ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 કલમ-299. આરોપીની ગેરહાજરીમાં પુરાવો નોંધવા બાબત-
(1) આરોપી નાસી ગયેલ હોવાનું અને તેને તરત પકડવાની કોઇ સંભાવના ન હોવાનું સાબિત થાય તો, ફરિયાદવાળા ગુના માટે ઇન્સાફી કાર્યવાહી કરવાની અથવા ઇન્સાફી કાર્યવાહી માટે કમિટ કરવાની સત્તા ધરાવનાર કોર્ટ, તેની ગેરહાજરીમાં, ફરિયાદ પક્ષ તરફથી રજુ કરેલા હોય તે સાક્ષીઓને તપાસી, તેમની જુબાની લખી લઇ શકાશે અને જુબાની આપનાર મૃત્યુ પામ્યો હોય અથવા જુબાની આપવા અશકિતમાન હોય અથવા શોધી શકાતો ન હોય અથવા કેસના સંજોગો જોતા ગેરવ્યાજબી ગણાય એવા વિલંબ, ખર્ચ કે અગવડ વિના તેને હાજર કરી શકાય તેમ ન હોય તો આરોપીને પકડવામાં આવે ત્યારે તેના ઉપર જે ગુનાનું તહોમત મુકવામાં આવ્યું તે ગુનાની તપાસમાં કે તે માટેની ઇન્સાફી કાર્યવાહીમાં એવી જુબાની તેની વિરુધ્ધ પુરાવામાં આપી શકાશે.
(2) મોતની કે જન્મટીપની શિક્ષાને પાત્ર કોઇ ગુનો અજ્ઞાત વ્યકિતએ કૈ વ્યકિતઓએ કર્યા હોવાનું જણાય ત્યારે, હાઇકોર્ટ કે સેશન્સ જજ કોઇ પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને તપાસ કરવા અને તે ગુના અંગે પુરાવા આપી શકે તેવા સાક્ષીઓને તપાસવાનો આદેશ આપી શકાશે અને તે જુબાની આપનાર મૃત્યુ પામયો હોય, અથવા પુરાવો આપવા અશકિતમાન હોય અથવા ભારતની હદની બહાર હોય તો, એ રીતે લેવાયેલી જુબાની ત્યાર પછી જેના ઉપર તે ગુનાનો આરોપ મુકવામાં આવે તે વ્યકિત વિરુધ્ધ પુરાવામાં આપી શકાશે.
In Ahmedabad, Best Lawyer of Gujarat High Court, Advocate Paresh M Modi is the well-known Criminal and Land Revenue Lawyer among the Top Criminal Lawyers in Gujarat, for your Property case, cheque Bounce Case, Divorce Case, title Dispute Case, Property Disputes, Bail Matters, Maintenance Case, Domestic Violence Case, you may contact him, Call or WhatsApp now him on Mobile No. 9925002031 for book the Appointment. He is the Advocate in Ahmedabad, Lawyer in Ahmedabad