Top Property Lawyer in Ahmedabad Gujarat | 9925002031 | Advocate Paresh M Modi | Property Disputes Advocate in Ahmedabad | Ashant Dhara Permission Lawyer
Property Fraud Case Lawyer in Ahmedabad Gujarat | 9925002031 | Advocate Paresh M Modi | Ashant Dharo
Property Lawyers in Ahmedabad Gujarat | 9925002031| Advocate Paresh M Modi
Best Lawyer for Property Documentation in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi
Top Advocate for Property Title – Certificate in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi
Top Vakil for Property Search Report in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi
Ancestral Property Disputes Lawyer in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi
Lawyer for Title Certificate of Property in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi
શુ છે આ અશાંત ધારો એ જાણો
ગુજરાત રાજ્યમાં ભુતકાળમાં થયેલા કોમી રમખાણો ના અનુસંધાને સમયાંતરે રાજ્ય સરકાર અશાંત ધારા હેઠળ શહેરના નવા નવા વિસ્તારોનો સમાવેશ કરતા રહે છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા આ જાહેનામુ સોમવારે બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં આશરે 700 થી પણ વધારે વિસ્તારોમાં અશાંત ધારો લાગું થયેલો છે.
અશાંત ધારો ટુંકાણમાં (Ashant Dharo, In Short)
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં કોઈપણ જાતની રેસીડેંશીયલ કે કોમર્શીયલ મિલ્કત જેમ કે ફ્લેટ, બંગ્લો, પ્લોટ, ટેનામેંટ, રો-હાઉસ, કોઈપણ જાતનુ મકાન કે ઓફીસ, દુકાનમ ગોડાઉંન, ઇંડસ્ટ્રીયલ શેડ કે પ્લોટ કે એવી કોઈપણ મિલ્કત લેવી કે વેચવી હોય તો અશાંતધારા હેઠળ સરકારી નિયંત્રણ લાગે છે અને જો મિલ્કતના માલીકે આવી મિલકત વેચવી હોય તો પોતાના વિસ્તારના/ જિલ્લાના કલેક્ટરને જાણ કરવી પડે અને તેમની મંજુરી લેવી પડે અને તે માટે તેઓએ આવી મિલકત તેઓ કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર આવી મિલ્કતના ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટર સાહેબને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો માન્ય ગણાય છે અને ત્યારબાદ તેમની મંજુરી બાદ જ વેચાણ દસ્તાવેજ / સેલ-ડીડ થઈ શકે છે આ માટે અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે છે અને ખરીદનાર પાસેથી એવી મિલ્કત, વેચનારને પાછી આપી દેવાની ફરજ પાડતી સત્તાનો ઉપયોગ કરે છે.
કોમી તોફાનો પછી મિલકતોની જબરજસ્તીથી કે સામ દામ દંડ ભેદની તરકીબ થી મિલ્કતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી ગઈ હતી. અશાંત ધારો એવા સ્થાન /વિસ્તાર માંની મિલ્કતો ઉપર લગાવાય છે કે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.
ગુજરાત રાજ્ય હિંદુ-મુસ્લિમોના કોમી તોફાનોનો ઇતિહાસ ધરાવે છે. આથી જે તે સમયે વરસ 1991 માં તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલે વરસ 1986 ના અશાંત ધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની જાહેરાત કરી હતી.
વરસ 2002 ના ગોધરાકાંડ બાદ વિવિધ સંગઠનો દ્વારા અશાંત ધારો અમલમાં મૂકવાની માંગણી કરી હતી જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વર્ષ 2022 સુધી ગોધરામાં અશાંત ધારો લાગુ પાડી દિધો હતો અને ત્યારબાદ ગુજરાતના વિવિધ તાલુકા, શહેર અને ગામોની વિવિધ જગ્યા અને વિસ્તારોમાં આ અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે અને હજીપણ તેમાં નવા નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.
Ashant Dhara Permission Lawyer in Ahmedabad | 9925002031 | Advocate Paresh M Modi | Disturb Area Property Permission Advocate in Ahmedabad
મિલ્કતના દસ્તાવેજ કરતા પહેલા જરૂરી અંશાતધારા મંજુરી માટેની અરજી માટેના જરૂરી પુરાવા (અમદાવાદમાં)
- ફોર્મ-3 (મિલકત તબદીલી અધિનિયમ-ક-1, પેટા કલમ-5 (3) મુજબનું
- રેવન્યુ ટિકિટ રૂપિયા-3 ની
- વેચાણ આપનાર તથા વેચાણ લેનારનું ફોટા સાથેનું એફીડેવીટ (જેમાં બંત્રેના ધર્મ અંગેની સ્પષ્ટતા દર્શાવેલ હોવી જોઇએ.)
- ખરીદનાર/વેચનાર વ્યકિતનું આધાર કાર્ડની નકલ
- ખરીદનાર તથા વેચનારના ધર્મની સ્પષ્ટતા અંગેના પુરાવા – જાતિનો દાખલો/ એલ.સી.ની નકલ/ અન્ય ડોક્યુમેંટસ
- ડ્રાફટ દસ્તાવેજની નકલ
- વકાલતનામુ / સંમતિ પત્ર/ અધિકાર પત્ર
- વારસદારોના કિસ્સામાં વારસદારોનું એફીડેવીટ
- પાવર ઓફ એર્ટનીના કિસ્સામાં પાવર હાલમાં ચાલુ છે તે મુજબનું વેચાણ આપનારનું એફીડેવીટ
નોંધ:-
- અરજી સાથે ડીપાર્ટમેંટ દ્વારા રૂપિયા 20/- ની પંહોચ ફી લેવામાં આવે છે.
- અરજી સાથે રજુ કરવામાં આવતા તમામ પુરાવાની પ્રમાણિત નકલો કરાવવી.
Necessary proofs for application for shareholding approval required before documenting (Sale Deed) the property (In Ahmedabad)
1) Form-3 (as per Transfer of Property Act-K-1, sub-section-5 (3)
2) Revenue ticket of Rs-3
3) Affidavit with photograph of the Buyer and the seller (which should clearly state the religion of the both party).
4) Copy of Aadhaar card of buyer/seller
5) Evidence regarding clarification of religion of buyer and seller – copy of caste/ copy of LC/ other documents
6) Copy of draft document
7) Power of Attorney / Letter of Consent / Letter of Authority
8) Affidavit of heirs in case of heirs
9) In case of power of attorney affidavit of seller that the power is currently in force
Note:-
1) A Department fee of Rs.20/- is charged along with the application.
2) Getting certified copies of all the evidence to be submitted along with the application.
Ashant Dhara Adhiniyam Lawyer in Ahmedabad | Ashant Dharo Act Permission | 9925002031 | Advocate Paresh M Modi
The “Ashant Dhara Act” refers to a set of regulations under the Bombay Land Revenue Code, 1879, primarily addressing the issue of maintaining peace and order (Ashant) concerning the transfer of property in Gujarat. Specifically, it relates to the prevention of illegal or disputed property transfers that might lead to public unrest or disputes.
Key points about the “Ashant Dharo Act” in the context of property transfer in Gujarat include:
- Purpose: The primary aim is to ensure that property transfers do not lead to disputes, fraud, or public disturbances. This act empowers authorities to intervene in property transactions that may result in public unrest.
- Authority: Under this act, the Collector or other designated revenue authorities have the power to investigate property transactions and take necessary actions to prevent disputes.
- Actions: The authorities can impose restrictions or even suspend property transactions if there is a risk of public unrest. This includes preventing the registration of such properties or taking other legal measures.
- Dispute Resolution: The act provides a mechanism for resolving disputes related to property transfers, ensuring that all parties involved have a fair hearing and that any transfer of property is done legally and without causing public discord.
- Legal Framework: This regulation operates within the broader framework of the Bombay Land Revenue Code, 1879, and is enforced by the state’s revenue department.
Understanding this act is crucial for anyone involved in property transactions in Gujarat, as it underscores the importance of legal compliance and the potential consequences of engaging in disputed or illegal property transfers.
To obtain the Ashant Dhara certificate, individuals must visit the nearest e-Dhara Kendra and submit necessary documents, such as a affidavit, Ownership Proof, Pan card, ration card and passport-size photograph, to the service provider for processing the application.
Time duration: minimum 30 working days with all formalities. Charges: depends upon categories, subject and entity as self, trust or company, partnership, Pvt ltd or ltd or bank. Government fee will be separate.
અશાંત ધારો અધિનિયમ ની ટુંક્માં માહીતી
અમદાવાદમાં અશાંત ધારા અધિનિયમ વકીલ | અશાંત ધારા એક્ટ પરવાનગી | 9925002031 | એડવોકેટ પરેશ એમ મોદી
“અશાંત ધારો અધિનિયમ” એ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 હેઠળના નિયમોના સમૂહનો ઉલ્લેખ કરે છે, જે મુખ્યત્વે ગુજરાતમાં મિલકતના ટ્રાન્સફર સંબંધિત શાંતિ અને વ્યવસ્થા (અશાંત) જાળવવાના મુદ્દાને સંબોધિત કરે છે. ખાસ કરીને, તે ગેરકાયદેસર અથવા વિવાદિત મિલકત ટ્રાન્સફરના નિવારણ સાથે સંબંધિત છે જે જાહેર અશાંતિ અથવા વિવાદો તરફ દોરી શકે છે.
ગુજરાતમાં પ્રોપર્ટી ટ્રાન્સફરના સંદર્ભમાં અશાંત ધારો એક્ટ વિશેના મુખ્ય મુદ્દાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- હેતુ: પ્રાથમિક ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે મિલકત ટ્રાન્સફર વિવાદો, છેતરપિંડી અથવા જાહેર ખલેલ તરફ દોરી ન જાય. આ અધિનિયમ સત્તાધિકારીઓને મિલકત વ્યવહારોમાં હસ્તક્ષેપ કરવાની સત્તા આપે છે જે જાહેર અશાંતિમાં પરિણમી શકે છે.
- સત્તા: આ અધિનિયમ હેઠળ, કલેક્ટર અથવા અન્ય નિયુક્ત મહેસૂલ સત્તાવાળાઓને મિલકત વ્યવહારોની તપાસ કરવાની અને વિવાદોને રોકવા માટે જરૂરી પગલાં લેવાની સત્તા છે.
- ક્રિયાઓ: જો જાહેર અશાંતિનું જોખમ હોય તો સત્તાવાળાઓ નિયંત્રણો લાદી શકે છે અથવા મિલકત વ્યવહારો સ્થગિત પણ કરી શકે છે. આમાં આવી મિલકતોની નોંધણી અટકાવવી અથવા અન્ય કાનૂની પગલાં લેવાનો સમાવેશ થાય છે.
- વિવાદનું નિરાકરણ: અધિનિયમ મિલકત ટ્રાન્સફર સંબંધિત વિવાદોના નિરાકરણ માટે એક મિકેનિઝમ પૂરું પાડે છે, જેમાં સામેલ તમામ પક્ષકારોની ન્યાયી સુનાવણી થાય અને મિલકતનું કોઈપણ ટ્રાન્સફર કાયદેસર રીતે અને જાહેર તકરાર કર્યા વિના થાય તેની ખાતરી કરે છે.
- કાનૂની માળખું: આ નિયમન બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ના વ્યાપક માળખામાં કાર્ય કરે છે અને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તેને લાગુ કરવામાં આવે છે.
ગુજરાતમાં પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા કોઈપણ માટે આ અધિનિયમને સમજવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે કાનૂની પાલનના મહત્વ અને વિવાદિત અથવા ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફરમાં સામેલ થવાના સંભવિત પરિણામોને રેખાંકિત કરે છે.
અશાંત ધારા પ્રમાણપત્ર મેળવવા માટે, વ્યક્તિઓએ નજીકના ઈ-ધારા કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અને અરજીની પ્રક્રિયા કરવા માટે સેવા પ્રદાતાને એફિડેવિટ, માલિકીનો પુરાવો, પાનકાર્ડ, રેશન કાર્ડ અને પાસપોર્ટ-સાઇઝના ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે.
સમય અવધિ : તમામ ઔપચારિકતાઓ સાથે ઓછામાં ઓછા 30 કાર્યકારી દિવસો. શુલ્ક: સ્વ, ટ્રસ્ટ અથવા કંપની, ભાગીદારી, પ્રાઇવેટ લિમિટેડ અથવા લિમિટેડ અથવા બેંક તરીકે શ્રેણીઓ, વિષય અને એન્ટિટી પર આધાર રાખે છે. સરકારી ફી અલગથી રહેશે.