Categories Cheque Bounce Lawyer

ચેક રીટૅર્ન કેસના વકીલ અમદાવાદમાં | 9925002031 | ચેક બાઉંસ કેસોના એડવોકેટ તમારી નજીકમાં

શું તમે તમારા વેપારીઓ અને દેવાદારો પાસેથી બાઉન્સ થયેલા ચેકથી કંટાળી ગયા છો? ચેક બાઉન્સના કેસ માટે ગુજરાતના શ્રેષ્ઠ વકીલને કૉલ કરો

હાઈ વેલ્યુના રીટર્ન થયેલા ચેકો થી તમારા ધંધાનુ સંતુલન ખોરવાઈ જાય છે? તો હવે આવા દેવાદારો અને વેપારીઓના બધા વાયદાઓ અને વચનોની માયાજાળમાં આવ્યા વગર એન.આઈ. એક્ટની કલમ 138 ના કેસની લીગલ નોટીસ આપવા જરૂરી થઈ ગઈ છે, ચેક બાઉંસ થાય અને તેનો રીટર્ન મેમો મળે કે તરત જ એડવોકેટ પરેશ એમ મોદી ને કોંટેક્ટ કરશો.

નેગોશિયેબલ ઇંન્સ્ટ્રુમેંટ એક્ટ ની કલમ 138 ના કેસો ના વકીલ તરીકે એડવોકેટ પરેશ એમ મોદી, ગુજરાત હાઈકોર્ટ પાસેના એડવોકેટ, અમદાવાદ મિરઝાપુર કોર્ટ પાસેના એડવોકેટ, અમદાવાદ અપના બજાર પાસેના એડવોકેટ, અમદાવાદ ભદ્ર પાસેના એડવોકેટ, અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટ પાસેના એડવોકેટ, ચેક બાઉંસ કેસોના એડવોકેટ, ચેક ડીસોનર કેસના એડવોકેટ, ક્રીમીનલ એડવોકેટસ, સિવિલ કેસના એડવોકેટ, અમદાવાદમાં મારી નજીકના એડવોકેટસ, અમદાવાદમાં તમારી નજીકના એડવોકેટસ તરીકે પ્રખ્યાત વકીલ છે એમની એપોઇંટ્મેંટ લેવા હાલ જ ફોન કરો. મો. 9925002031.

क्या आप अपने व्यापारियों और देनदारों के बाउंस चेक से थक चुके हैं? चेक बाउंस मामलों के लिए गुजरात के सर्वश्रेष्ठ वकील से संपर्क करें

क्या उच्च मूल्य वाले लौटाए गए चेक आपके व्यवसाय को असंतुलित कर रहे हैं? तो अब ऐसे देनदारों और व्यापारियों के तमाम वादों और वादों के जाल में न फंसते हुए एन.आई. अधिनियम की धारा 138 के तहत मामले की कानूनी सूचना देना आवश्यक हो गया है, जैसे ही चेक बाउंस हो और रिटर्न मेमो प्राप्त हो, अधिवक्ता परेश एम मोदी से संपर्क करें।

वकील परेश एम मोदी, गुजरात उच्च न्यायालय के पास वकील, अहमदाबाद मिर्ज़ापुर कोर्ट के पास वकील, अहमदाबाद अपना बाजार के पास वकील, अहमदाबाद भद्र के पास वकील, अहमदाबाद सिटी सिविल और सत्र न्यायालय के पास वकील, चेक बाउंस मामलों में परक्राम्य लिखत अधिनियम की धारा 138 केस के वकील, चेक अनादरण मामले के वकील, आपराधिक वकील, सिविल मामले के वकील, अहमदाबाद में मेरे निकट के वकील, अहमदाबाद में आपके निकट के वकील के रूप मे प्रख्यात है, अपॉइंटमेंट लेने के लिए अभी कॉल करें। मो. 9925002031.

Are you tired of bounced cheque from your merchants and debtors? Call to the Best Lawyer in Gujarat for Cheque bounce Cases

Is high value returned cheques throwing your business off balance? So now without getting into the trap of all promises and promises of such debtors and traders. It has become necessary to give legal notice of the case under Section 138 of the NI Act, as soon as the cheque bounces and the return memo is received, contact Advocate Paresh M Modi.

Advocate Paresh M Modi, Advocate near Gujarat High Court, Advocate near Ahmedabad Mirzapur Court, Advocate near Ahmedabad Apna Bazar, Advocate near Ahmedabad Bhadra, Advocate near Ahmedabad City Civil and Sessions Court, Cheque Bounce Cases as Advocate for Section 138 of Negotiable Instruments Act Advocate, Cheque Dishonor Case Advocate, Criminal Advocates, Civil Case Advocate, Advocates near me in Ahmedabad, Advocates near you in Ahmedabad, Call now to make an appointment. Mo. 9925002031.

Categories Cheque Bounce Lawyer

Cheque Bounce Advocates in Ahmedabad | 9925002031 | NI Act Section 148 | Advocate Paresh M Modi

ચેક બાઉંસ કેસના વકીલ અમદાવાદ | 9925002031 | Top Lawyer for Cheque Bounce Cases Ahmedabad | NI Act Section 148

Section 148. power of Appellate Court to order payment pending appeal against conviction

(1) Notwithstanding anything contained in the Code of Criminal Procedure, 1973, (2 of 1974), in an appeal by the drawer against conviction under Section 138, the Appellate Court may order the appellant to deposit such sum which shall be a minimum of twenty per cent of the fine or compensation awarded by the trial Court:

Provided that the amount payable under this sub-section Shall be in addition to any interim compensation paid by the appellant under Section 143-A.

(2) The amount referred to in Sub-Section (1) Shall be deposited within sixty days from the date of the order, or within such further period not exceeding thirty days as may be directed by the Court on sufficient cause being shown by the appellant.

(3) The Appellate Court may direct the release of the amount deposited by the appellant to the complainant at any time during the pendency of the appeal:

Provided that if the appellant is acquitted, the Court Shall direct the complainant to repay to the appellant the amount so released, with interest at the bank rate as published by the Reserve Bank of India, Prevalent at the beginning of the relevant financial year, within sixty days from the date of the order, or within such further period not exceeding thirty days as may be directed by the Court on sufficient cause being shown by the complainant.

કલમ-148. ગુના-સાબિતી વિરુધ્ધની અપીલનો નિકાલ બાકી હોય ત્યારે ચુકવણીનો હુકમ કરવાની અપીલ અદાલતની સતા

(1) ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 (સને 1974 નો રજો) માં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતાં, ચેક લખી આપનારે કલમ-138 હેઠળની ગુના-સાબિતી વિરુધ્દ કરેલી અપીલમાં, અપીલ અદાલત, અપીલ કરનારને, સુનાવણી અદાલતે (ટ્રાયલ કોર્ટ) એવોર્ડ કરેલા દંડ અથવા વળતરના ઓછમાં ઓછા 20 ટકા જેટલી રકમ જમા કરાવવાનો હુકમ કરશે.

પરંતુ આ પેટાકલમ હેઠળ ચુકવવાપાત્ર રકમ, અપીલ કરનારને કલમ-143 (ક) હેઠળ ચુકવેલી કોઇ વચગાળાના વળતર ઉપરાંતની રહેશે.

(2) પેટાકલમ-(1) માં જણાવવામાં આવેલી રકમ, હુકમની તારીખથી સાઠ દિવસની અંદર અથવા અપીલ કરનાર દ્રારા પુરતું કારણ દર્શાવવામાં આવ્યેથી અદાલત આદેશ કરે એ મુજબ 30 દિવસથી વધુ નહીં એટલા સમયગાળાની અંદર જમા કરાવવું જોઇશે.

(3) અપીલ અદાલત, અપીલ કરનારને જમા કરાવેલી રકમ અપીલનો નિકાલ બાકી હોય તે દરમિયાન કોઇ પણ સમયે ફરિયાદીને છુટી કરવાનો આદેશ કરી શકશે.

પરંતુ અપીલ કરનારને નિર્દોષ ઠરાવવામાં આવે તો, અદાલત ફરિયાદીને આદેશ કરશે કે તે આ રીતે છુટી કરવામાં આપેલી રકમ સબંધિત નાણાકીય વર્ષના આરંભે પ્રવર્તમાન હોય એટલા ભારતીય રિઝર્વ બેંક દ્રારા પ્રસિદ્ર કરવામાં આવેલા બેંક દરે વ્યાજ સાથે હુકમની તારીખથી સાઠ દિવસની અંદર અથવા ફરિયાદી દ્રારા પુરતું કારણ દર્શાવવામાં આવ્યેથી અદાલત આદેશ કરે એ મુજબ 30 દિવસથી વધુ નહીં એટલા સમયગાળાની અંદર અપીલ કરનારને ચુકવી આપે.

एड्वोकेट परेश एम मोदी Cheque Bounce Cases, NI Act 138 के विशेषज्ञ वकील हैं। चेक रिटर्न मामलों, आपराधिक मामलों, पारिवारिक मामलों और नागरिक मामलों के लिए वह मेरे निकट सबसे अच्छे वकील हैं। Advocate Paresh M Modi अहमदाबाद गांधीनगर नडियाद आनंद बड़ौदा वडोदरा सूरत और गुजरात राज्य के अन्य छोटे शहरों सहित पूरे गुजरात में सबसे अच्छे वकील हैं.

એડવોકેટ પરેશ એમ મોદી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, કલમ 138ના નિષ્ણાત એડવોકેટ છે. તેઓ ચેક રિટર્ન કેસ, ફોજદારી કેસ, કૌટુંબિક બાબતો અને સિવિલ મેટર્સ માટે મારી નજીકના શ્રેષ્ઠ વકીલ છે. તેઓ અમદાવાદ ગાંધીનગર નડિયાદ આણંદ બરોડા વડોદરા સુરત અને ગુજરાત રાજ્યના અન્ય નાના શહેરો સહિત સમગ્ર ગુજરાતનાં શ્રેષ્ઠ વકીલ છે,

Advocate Paresh M Modi is Cheque Bounce Lawyer in Ahmedabad having enough experience regarding NI Act 1881. Advocate Paresh M Modi is also the Best Advocate in Ahmedabad, Gujarat, Specialist of Negotiable Instrument Act 1881, Section 138. He is the Best Lawyer near me for Cheque Return Cases, Criminal Cases, Family Matters and Civil Matters in Ahmedabad, Gandhinagar, Nadiad, Anand, Baroda, Vadodara, Surat and other Small town of Gujarat State.

For your criminal Case, Bail Matter, Cheque Bounce Case, Family Matters, Property Disputes Cases, Civil Suits, Call or WhatsApp on Mobile No. 9925002031, to Advocate Paresh M Modi, Lawyer in Ahmedabad, Advocate in Ahmedabad