Categories Anticipatory Bail Lawyer

Top Lawyers in Ahmedabad for Temporary Bail | 9925002031 | Anticipatory Bail Advocates in Ahmedabad | Advocate Paresh M Modi

CRPC 438 for Anticipatory Bail | 9925002031 | Advocate in Ahmedabad For Anticipatory Bail

આગોત્તરા જામીન રેગ્યુલર જામીનના એડવોકેટ અમદાવાદ । Top Advocate for Anticipatory Bail in Gujarat

આગોતરા જામીન એ વ્યક્તિની સુરક્ષા માટે CRPC ની કલમ 438 હેઠળ આપવામાં આવેલ રક્ષણ તરીકે વર્ષોથી કામ કર્યું છે કે જેની સામે ખોટા આરોપો અથવા આરોપો મૂકવામાં આવ્યા છે. તે આવા ખોટા આરોપીઓની ધરપકડ થાય તે પહેલા જ તેને મુક્ત કરવાની ખાતરી આપે છે. ગુજરાતમાં આવા પ્રકારના ફોજદારી કેસ અને જામીનના કેસ માટે તમે અમદાવાદ શહેરમાં રહેતા એડવોકેટ પરેશ એમ મોદીનો સંપર્ક કરી શકો છો, જેઓ જામીનના કેસના શ્રેષ્ઠ વકીલ છે.

કોઈપણ ગુના માટે જ્યારે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાય અને આરોપીની ધરપકડ ન થઈ હોય ત્યારે આરોપીએ “પોતાની ધરપક્ડ ન થાય અને તેમ છતાં જરૂર પડે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસમાં સહકાર આપવા માટે પોલીસ સ્ટેશન જઈ શકે અને તેની સામે કોઈ આકરા પગલા કે બીજી કોઈ રીતે પુછ પરછ કરવાના બહાને શારીરીક માનસીક ત્રાસ આપવામાં ન આવે” તે માટે આરોપી જે તે સંબંધિત સેશંસ કોર્ટ અને ત્યારબાદ ઓનરેબલ હાઈકોર્ટ અને ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવે છે

અને જો આરોપીની ધરપકડ થઈ ગઈ હોય ત્યારે આરોપીના રીમાંડ લેવા માટે જે તે સંબંધિત અદાલતમાં રીમાંડ અરજી પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેને આરોપીની વકીલ દ્વારા ઓપોઝ કરવામાં આવે છે, અદાલત દ્વારા રીમાંડ અરજી મંજુર કરવામાં આવે તો,આરોપીના રીમાંડ મંજુર કરયા બાદ પોલીસ, તે આરોપીને પોલીસ સ્ટેશન માં પોતાની કસ્ટડી માં રાખી, પોતાના તોર-તરીકા થી તેની પુછ્પરછ કરે છે અને તેની મુદત પુરી થતા તેને મેજીસ્ટ્રેટ સાહેબ સમક્ષ હાજર કરવામાં આવે છે

અને પોલીસ્ સામે તેને કોઈ ફરીયાદ છે કે નહી તેમ પુછવામાં આવે છે અને ત્યારબાદ તેને સેંટ્રલ જેલ માં મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી સેસન્સ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં ન આવે ત્યા સુધી તે આરોપીને સેંન્ટ્રલ જેલ માં રહેવુ પડે છે,

આ ઉપરાંત જ્યારે સેસંન્સ કોર્ટ કે ઓનરેબલ હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટૅ ના ઓર્ડૅર મુજબ ની શરતો મુજબ જે તે નીચલી કોર્ટમાં પુરી કરી જામીનદાર એટલે કે સ્યુરીટી એટલે કે ગેરંટર વ્યક્તી રજુ કરવી પડે છે અને માગ્યા મુજ્બની તમામ શરતો પાલન કરવામાં આવશે તેવી એફીડેવીટ અને સંબંધીત બીજા ડોક્યુમેંટ્સ રજુ કરવામાં આવે છે, ત્યારવાદ તેવી નીચલી કોર્ટ ના મેજીસ્ટ્રેટ સાહેબ દ્વારા ઓર્ડૅર પાસ કરવામાં આવે છે અને કોર્ટ ડીપાર્ટ્મેંટ દ્વારા હાથ-બીડો એટલેકે જેલ-પોસ્ટ એટલે કે જેલ રીસીપ્ટ આપવામાં આવે છે, જે સેંટ્રલ જેલમાં જેલર સાહેબ ને આપવામાં આવતા યોગ્ય કાર્યવાહી કરયા બાદ આવા આરોપીને છોડવામાં આવે છે.

સેંટ્રલ જેલમાં વિવિધ ગુનાઓના આરોપીઓ હોય છે, જેને સજા પડી ગઈ હોય એવા આરોપીઓ ને ગુનેગાર કહેવાય છે અને પાકા કામના કેદી કહેવાય છે અને જે આરોપીઓ ની ટ્રાયલ ચાલુ હોય કે તેમના કેસ કોર્ટમાં ચાલી રહ્યા હોય કે તપાસ ચાલી રહી હોય તેવા આરોપીઓ ને જેલ ની ભાષામાં કાચા કામના કેદી કહેવામાં આવે છે. કાચા કામના કેદી અને પાકા કામના કેદીઓ ની જેલ અલગ અલગ હોય છે.

સેંટ્રલ જેલમાં લગભગ દરેક જાતના ગુનેગાર અને આરોપીઓ જોવા મળે છે, જાતિય હિંસા, સરકાર સામેના ગુનાઓ કરનાર, એકસિડંટ કરનારા, બળાત્કાર, ખુન, ડ્રગ્સ, ધાડ, લૂટ,ચોરી, મારામારી અને ગંભીર ઈજાઓ કરનાર ગુનેગાર કે આરોપીઓ ઉપરાંત ફેમીલી કોર્ટ ના કેસો માં પત્ની ને ભરણ પોષણની રકમ ન આપી શકનાર પતિઓ અને ચેક બાઉંસ કેસમાં ગુનેગાર સાબિત થયેલા લોકો જોવા મળે છે.

પ્રશ્ન. CRPCની કઈ કલમ હેઠળ, તમે આગોતરા જામીન અરજી દાખલ કરી શકો છો?

જવાબ. CRPC કલમ 438.

– ક્રીમીનલ એડવોકેટ અમદાવાદ પરેશ એમ મોદી (ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ) મો. 9925002031

 

Anticipatory Bail Regular Bail Advocate Ahmedabad. 9925002031 | Top Advocate for Anticipatory Bail in Gujarat | Section 438 of CrPC

Anticipatory bail has served over the years as a protection provided under Section 438 of the CrPC to protect a person against whom false allegations or allegations have been made. He assures the release of such false accused before they are arrested. In Gujarat for such type of Criminal case and Bail matter you may contact the Advocate Paresh M Modi, staying at Ahmedabad city, who is the Best Lawyer for Bail Case

For any offence where an FIR has been registered in the concerned police station and the accused has not been arrested, the accused “may not himself be arrested and may nevertheless go to the police station to cooperate in the investigation by the police when necessary and no drastic action or other action may be taken against him. In order not to be subjected to physical and mental torture on the pretext of questioning in any way” the accused is applied for anticipatory bail in the concerned Sessions Court and then in the Hon’ble High Court and then in the Hon’ble Supreme Court.

And if a remand application is made by the police to the concerned court for the remand of the accused when the accused has been arrested, which is opposed by the counsel for the accused, if the remand application is granted by the court, the police after granting the remand of the accused, that The accused is kept in his custody in the police station, interrogated in his own way and on the expiry of his term he is produced before the Magistrate.

And he is asked whether he has any complaint against the police and then he is sent to the Central Jail and until the bail application of the accused is granted by the Sessions Court or the High Court, the accused has to remain in the Central Jail,

In addition, when according to the conditions as per the order of the Sessions Court or the Honorable High Court or the Supreme Court, which has been completed in the lower court, the surety or guarantor has to be presented and the affidavit and other related documents that all the conditions as requested will be complied with. is presented, then the order is passed by the Magistrate of the lower court and a hand-bido i.e. jail-post i.e. jail receipt is issued by the court department. Such an accused is released after due process given to Jailer Sahib in the Central Jail.

The Central Jail houses the accused of various offences, those accused who have been sentenced are called convicts and convicts, and those who are on trial, have their cases in court or are under investigation in jail parlance. Called a prisoner of raw work.

The Central Jail accommodates almost all types of criminals and accused, sexual violence, crimes against the government, accidents, rape, murder, drugs, assault, robbery, theft, assault and grievous bodily harm, besides spouses of family court cases. There are husbands who are unable to pay maintenance and people who have been found guilty in check bounce cases.

Question. Under Which CRPC Section, you can file the Anticipatory Bail application?

Answer. CRPC section 438.

Bail Lawyer Ahmedabad | Top Lawyers for Bail Matters in Gujarat | 9925002031 | Advocate Paresh M Modi

Advocate Paresh M Modi is the Best Anticipatory Bail Advocate in Ahmedabad and its different areas like, Chandkheda, Sabarmati, Jawahar Chock, Keshavnagar, RTO Circle, Gandhi Ashram, Vadaj, New Vadaj, Bhimjipura, Akhbar nagar, KK nagar, Ghatlodia, Chanakyapuri, Sola, Shayona City, Naranpura, Navrangpura, Gurukul, CP nagar, Bhuyangdev, Usmanpura, Drivein, Science City, Satadhar, Memnagar, Nirnay Nagar, Chenpur, Kali Gaam, Zundal, Adalaj, IOC Road, Bhadaj Santej, Shilaj, Ambli, Bopal, Shilaj, Shela, Apple Wood, Godrej Garden City Ahmedabad, Adani Shantigram Ahmedabad, Krishna nagar, D-Cabin, Ramnagar Ahmedabad, Gujarat University, Ambawadi, Ashram Road, Income tax Circle, Nehru Bridge, Ellis Bridge, Paldi, Vasna, Shahibag, Ranip, Mithakhali, New Ranip, Dariapur, Kalupur, Shahpur, Station Road Ahmedabad, Ghee Kanta, Mirzapur Ahmedabad, Dafnala Ahmedabad, Airport Road, Sardar nagar, Kuber Nagar, Memco, Civil Hospital, Bapunagar, Gomtipur, Asarva, Prahladnagar, Makaraba, Satellite, Anand Nagar, Bodakdev, Vastrapur, Thaltej, Shilaj, Jodhpur, Ramdev nagar, Sindhu bhavan, Gota, Ognaj, Vande-Matram Circle, Tragad, Jagatpur, Motera, New CG Road, SG Road, Sarkhej, Juhapura, Kankaria, Maninagar, Ghodasar, Isanpur, Vatva, Ramol, Vastral, Odhav, Narol, Hathijan, Dehgam, Nikol, New Nikol, Naroda, New Naroda, SP Ring Road, Lambha, Aslali, GIDC Ahmedabad, Saijpur Bogha, Bhadra, Lal Darwaja, Relief Road, Balol Nagar, Central Jail Sabarmati, Chandlodia, Raipur Khadia, Sarangpur,

In Ahmedabad, Best Anticipatory Bail Lawyer Advocate Paresh M Modi is the well-known Anticipatory Bail Lawyer among the Top Anticipatory Bail Lawyers in Gujarat, for your Anticipatory Bail case, cheque Bounce Case, Divorce Case, Maintenance Case, Domestic Violence Case, you may contact him, Call or WhatsApp now him on Mobile No. 9925002031 for book the Appointment.

For your criminal Case, Bail Matter, Cheque Bounce Case, Family Matters, Property Disputes Cases, Civil Suits, Call or WhatsApp on Mobile No. 9925002031, to Advocate Paresh M Modi, Lawyer in Ahmedabad, Advocate in Ahmedabad

Categories Anticipatory Bail Lawyer

Understanding Anticipatory Bail: Information on Lawyers, Autonomy, and Cases | 9925002031

Anticipatory bail is a legal provision that allows a person to seek bail in anticipation of an arrest for a non-bailable offense. An anticipatory bail lawyer is a legal professional who specializes in helping clients apply for and obtain anticipatory bail.

Anticipatory bail autonomy refers to the power of the court to grant anticipatory bail, which is meant to protect a person’s fundamental right to liberty. The autonomy of the court means that it has the power to decide whether to grant or reject an application for anticipatory bail, based on the merits of the case.

Anticipatory bail cases are those in which a person has applied for anticipatory bail, and the court has either granted or rejected the application. These cases are important because they can set legal precedents and establish guidelines for future cases.

Information content related to anticipatory bail could include the legal process for applying for anticipatory bail, the criteria that the court uses to decide whether to grant anticipatory bail, the rights of a person who has been granted anticipatory bail, and the consequences of violating the conditions of anticipatory bail. Additionally, case studies and examples of famous anticipatory bail cases could provide insights into how the legal system works and how it affects individuals’ rights and freedoms.

Anticipatory bail is an important legal provision that allows a person to seek bail in anticipation of an arrest for a non-bailable offense. If you are looking for an anticipatory bail lawyer in Ahmedabad, Advocate Paresh M Modi is an experienced and knowledgeable legal professional who can help. Here is some information on anticipatory bail lawyers, anticipatory bail autonomy, and anticipatory bail cases, with a focus on Advocate Paresh M Modi:

Anticipatory Bail Lawyer: A guide to finding the right legal professional to help you apply for and obtain anticipatory bail, with a focus on the expertise and experience of Advocate Paresh M Modi.

Anticipatory Bail Autonomy: Understanding the power of the court to grant anticipatory bail and the criteria used to make the decision, with insights from Advocate Paresh M Modi’s experience in the field.

Anticipatory Bail Cases: An overview of famous anticipatory bail cases and their impact on the legal system, including cases that Advocate Paresh M Modi has worked on.

By working with an experienced and knowledgeable anticipatory bail lawyer like Advocate Paresh M Modi, you can better navigate the legal process and protect your fundamental right to liberty.