Categories Advocate

The Code of Criminal Procedure1973 | Section 205 | Exemption Application

Advocate in Ahmedabad | Best Lawyer in Ahmedabad  | 9925002031 | Advocate Paresh M Modi

CRPC Section-205 |Magistrate may dispense with personal attendance of accused

(1) Whenever a Magistrate issues a summons, he may, if he sees reason so to do, dispense with the personal attendance of the accused and permit him to appear by his pleader.

(2) But the Magistrate inquiring into or trying the case may, in his discretion, at any stage of the proceedings, direct the personal attendance of the accused and if necessary, enforce such attendance in the manner hereinbefore provided.

सीआरपीसी की धारा 205 — मजिस्ट्रेट का अभियुक्त को वैयक्तिक हाजिरी से अभिमुक्ति दे सकना —

(1) जब कभी कोई मजिस्ट्रेट समन जारी करता है तब यदि उसे ऐसा करने का कारण प्रतीत होता है तो वह अभियुक्त को वैयक्तिक हाजिरी से अभिमुक्त कर सकता है और अपने प्लीडर द्वारा हाजिर होने की अनुज्ञा दे सकता है।

(2) किन्तु मामले की जांच या विचारण करने वाला मजिस्ट्रेट, स्वविवेकानुसार, कार्यवाही के किसी प्रक्रम में अभियुक्त की वैयक्तिक हाजिरी का निदेश दे सकता है और यदि आवश्यक हो तो उसे इस प्रकार हाजिर होने के लिए इसमें इसके पूर्व उपबंधित रीति से विवश कर सकता है।

ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ 205- મેજિસ્ટ્રેટ આરોપીને જાતે હાજર રહેવામાંથી મુકિત આપી શકશે-

(1) કોઇ મેજિસ્ટ્રેટ સમન્સ કાઢે ત્યારે જો તેને એમ કરવાનું કારણ જણાય તો આરોપીને જાતે હાજર રહેવામાંથી મુકિત આપી શકશે અને તેના વકીલ મારફત હાજર રહેવાની તેને પરવાનગી આપી શકાશે.

(2) પરંતુ તે કેસની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરનાર મેજીસ્ટ્રેટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર કાર્યવાહીના કોઇ પણ તબક્કે આરોપીને જાતે હાજર રહેવાનો આદેશ આપી શકશે અને જરૂર હોય તો આમાં અગાઉ ઠરાવેલી રીતે જાતે હાજર રખાવી શકશે.

For your Criminal Cases, Bail Cases and Family matters in entire Gujarat, Call  on Mobile No. 9925002031 and book the appointment of Advocate Paresh M Modi, Advocate in Ahmedabad, Best Lawyer in Ahmedabad