Section-81-A of The Indian Evidence Act, 1872- “Presumption as to Gazettes In electronic forms”
The Court shall presume the genuineness of every electronic record purporting to be the official Gazette or purporting to be electronic record directed by any Law to be kept by any person, if such electronic record is kept substantially in the form required by law and is produced form proper custody.
In Gujarat, Ahmedabad City you may get the details of the Indian Evidence Act Section 81 a, from the Best Criminal Advocate Paresh M Modi, he is the top Cheque Bounce Lawyer in Gujarat Ahmedabad, Call Now. 9925002031.
धारा 81-A, भारतीय साक्ष्य अधिनियम – इलेक्ट्रानिक रूप में राजपत्र के बारे में उपधारणा —
न्यायालय, ऐसे प्रत्येक इलेक्ट्रानिक अभिलेख का असली होना उपधारित करेगा, जिसका शासकीय राजपत्र होना तात्पर्यित है या जिसका ऐसा इलेक्ट्रानिक अभिलेख होना तात्पर्यित है, जिसका किसी व्यक्ति द्वारा रखा जाना किसी विधि द्वारा निर्दिष्ट है, यदि ऐसा इलेक्ट्रानिक अभिलेख सारतः उस रूप में रखा गया हो, जो विधि द्वारा अपेक्षित है और उचित अभिरक्षा से पेश किया गया हो।
गुजरात, अहमदाबाद शहर में आप सर्वश्रेष्ठ आपराधिक वकील परेश एम मोदी से भारतीय साक्ष्य अधिनियम धारा 81 ए का विवरण प्राप्त कर सकते हैं, वह गुजरात अहमदाबाद में शीर्ष चेक बाउंस वकील हैं, अभी कॉल करें। 9925002031.
કલમ-81-ક. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક સ્વરુપમાં ગેજેટો (રાજપત્રો) વિષે માની લેવા બાબત.
જે ઇલેકટ્રોનિક રેકર્ડ સત્તાવાર રાજપત્ર હોવાનુ અભિપ્રેત હોય અથવા કોઇ કાયદાના આદેશ દ્રારા કોઇ વ્યકિત દ્રારા રાખવામાં આવતા (જાળવવામાં આવતા) હોવાનું અભિપ્રેત હોય, જો તેવા ઇલેકટ્રોનિક રેકર્ડ કાયદા દ્રારા નિર્દિષ્ટ નમુનામાં નોંધપાત્ર રીતે રાખવામાં આવેલા હોય અને યોગ્ય કસ્ટડીમાંથી રજુ કરવામાં આવેલ હોય તો, એવા દરેક ઇલેકટ્રોનિક રેકર્ડ ખરાં હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.
ગુજરાત, અમદાવાદ શહેરમાં તમે ભારતીય પુરાવા અધિનિયમ કલમ 81 a ની વિગતો મેળવી શકો છો, શ્રેષ્ઠ ક્રિમિનલ એડવોકેટ પરેશ એમ મોદી પાસેથી, તેઓ ગુજરાતના ટોચના ચેક બાઉન્સ વકીલ છે અમદાવાદ, હવે કૉલ કરો. 9925002031.