ગુજરાત અમદાવાદમાં સાયબર ક્રાઈમના ટોપ વકીલ | 9925002031 । બેંકખાતાને અન-ફ્રીઝ કરવા માટેના લીગલ સોલ્યુશન માટેના વકીલ ગુજરાત । એડવોકેટ પરેશ એમ મોદી
Cyber Crime Lawyer in Ahmedabad Gujarat | 9925002031| Advocate for Legal Solution to Unfreeze Bank Account in Gujarat | Advocate Paresh M Modi
આ બ્લોગ તમે કોઈપણ ભાષામાં વાંચી રહ્યા છો પણ અમે ફક્ત ગુજરાતી હિંદી અને અંગ્રેજી ભાષામાં તમારી સાથે વોટ્સેપ ચેટ કે ફોન ઉપર વાત કરી શકીશુ. તમારુ બેંક ગુજરાત કે અમદાવાદ એકાઉંટ સાયબર સેલ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યુ છે તો તમે યુ ટ્યુબ ઉપર “એડવોકેટ પરેશ એમ મોદી” નામની અમારી ચેનલ સર્ચ કરી લેજો, તેના ઉપર તમને 3-3 મિનીટ્સના વીડીયોની ક્લિપ જોવા મળશે જેમાંથી તમને તમારા મનમા ઉભા થતા કોઈપણ સવાલના જવાબ મળી જશે.
You are reading this blog in any language but we can talk to you on WhatsApp chat or phone only in Gujarati Hindi and English language. If your bank Gujarat or Ahmedabad account has been frozen by cyber cell then you can search our YouTube channel named “Advocate Paresh M Modi” on it you will find a 3-minute video clip from which you can answer any question you may have. The answer will be found.
તમારુ બેંક ખાતુ કોઈક જાણીતા કે અજાણ્યા ટ્રાંસ્ઝેક્શનના લીધે કે કોઈક ધંધાકીય વ્યવ્હાર કે બેટીગ એપ કે લોન એપ કે ક્રીપટો-કરંસી કે ડોલર ટ્રેડીંગ કે ગોલ્ડ ટ્રેડીંગ કે બાઈનાંસ એપ કે બીજી કોઈ ટ્રેડીંગ એપ્લીક્શન કે બીજા કોઈ અંદરો અંદરના વ્યવ્હારના લીધે કે કોઈક સગા સબંધી કે મિત્ર સાથેના વ્યવહાર ના લીધે કે કોઈક બીજા કારણોસર તમારી બેંક દ્વારા ફ્રીજ કરવામાં આવ્યુ છે? જવાબ હા છે? તો આવી ઘટનાઓના ભોગ બનેલાઓના રોજના 80 થી 150 જેટલા ફોન આખા ભારતમાંથી અમને મળી રહ્યા છે.
Your bank account due to any known or unknown transaction or any business transaction or betting app or loan app or crypto-currency or dollar trading or gold trading or Binance app or any other trading application or any other insider transaction or any relative or friend Have been frozen by your bank due to transactions with or for some other reason? Is the answer yes? So we are getting about 80 to 150 calls from the victims of such incidents every day from all over India.
ઇંડીયા ગુજરાત અમદાવાદમાં સાયબર ક્રાઈમના વકીલ | 9925002031 । બેંકખાતાને અન-ફ્રીઝ કરવા માટેના લીગલ સોલ્યુશન વકીલ અમદાવાદ ગુજરાત । એડવોકેટ પરેશ એમ મોદી
તમને મનમાં એમ થાય છે કે મારી શુ ભુલ? હુ ક્યાં કોઈ ખોટુ કામ કરી રહ્યો છુ? તો આવા સવાલના જવાબ ફક્ત પોલીસ તપાસ દર્મ્યાન જ મળી શકે જેના માટે તમારે પોલીસ સ્ટેશન જવુ પડ્શે એ સિવાય કોઈ શોર્ટ કર્ટ નથી.
તમે કોઈ ઓંનલાઈન ફી લેતા એડવોકેટ સાહેબ પાસે ઓનલાઈન ફી આપીને કામ કરાવવાની ઇચ્છા રાખસો તો સમજી લેજો કે કદાચ તમને કોઈ ફ્રોડ ડીગ્રીવાળા એડવોકેટ ભટકાઈ જશે અને કદાચ તમારા રૂપિયા પણ જશે એવી શકયતાઓ ખુબ વધારે છે.
બેંક ખાતુ ફ્રીજ થતા જ તમારે તમારી બેંક પાસે જઈને, તેને સાયબર સેલ પાસેથી મળેલા ઈ-મેલની કોપી કે તેમાંથી પુરતી માહીતી મેળવી લેવાની છે અને એક્નોલેજ નંબર, કયા રાજ્યના કયા શહેરના કયા પોલીસ સ્ટેશનમાં આવી ફરીયાદ થઈ છે? એ જાણવુ પડશે.
જો તમને પોલીસ સ્ટેશનની ખબર ન હોય તો એ માટે તમારી થોડી મહેનત કરવી પડ્શે કારણકે એ વગર તો એડવોકેટ પણ કાંઈ કરી નહી શકે. ગુજરાતમાં જે પણ શહેરમાં જે પોલીસ સ્ટેશનમાં આવી ફરીયાદ હશે તે પોલીસ સ્ટેશનમાં તમારે તમારા એડવોકેટ્ને લઈને જવુ પડશે.
બેસ્ટ સાયબર ક્રાઈમ એડવોકેટ અમદાવાદ ગુજરાત ભારત । 9925002031 । ટોપ સાયબર ક્રાઈમ વકીલ અમદાવાદ ગુજરાત ઇંડીયા । એડવોકેટ પરેશ એમ મોદી
તમે ગુજરાત રાજયના સાયબર ક્રાઈમ ને કે જે તે શહેરના પોલીસ સ્ટેશનને કરેલા ઈ-મેલનો જવાબ ના મળે તો તમારે, જરૂરી ડોક્યુમેંટ્સ અને તમારા બેંક ખાતાના એક વરસના બેંક સ્ટેટ્મેંટ તથા તમારા લેટેસ્ટ આધાર કાર્ડ, પાન કાર્ડ, એડ્રેસપ્રૂફ તથા તમારા નોકરી કે ધંધાના સર્ટીફીકેટ કે આનુસંગિક પુરાવાઓ લઈને ત્યાં રૂબરૂ મળવા જવુ પડશે અને ત્યાં બંન્ને જગ્યાએ તમારી પુછ્પરછ થશે તેમ સમજી લેજો. એડ્વોકેટસને “હુ ત્યાં અમદાવાદ કે ગુજરાત આવી શકુ તેમ નથી તો કોઈક સેટીંગ કે ઓન લાઈન ફી લઈને કામ કરી દો” એવી નકામી કે અન્ય કોઈ શોર્ટ-કટની વાતો કરશો નહી.
આવા જે તે શહેરના પોલીસ સ્ટેશને તમને ડોક્યુમ્નેટસ આપતા અને ત્યારબાદ પોલીસને તમારો જવાબ આપતા, તમને 1-2-3-4 દિવસ પણ લાગી શકે છે, પોલીસ સ્ટેશને ઈંવેસ્ટીગેશન ઓફીસર ઉપલબ્ધ ન હોય તો તે માટે તમારે ત્યાં કોઈક હોટલ કે ગેસ્ટહાઉંસમાં રોકાવુ પણ પડશે, જે તમારો ખર્ચ વધારશે એટલે તમે કેટલા દુર થી આવો છો? કેટલો ખરચો થશે? કેટલા પ્રોબ્લેમ્સ થશે? “મારા બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાંસ્ઝેક્શન ની રક્મ બહુ નાની છે અને ખર્ચો બહુ વધારે થઈ જશે એટલે એડવોકેટ સાહેબ તમે ઓન–લાઈન ફી લઈ કંઈક સેટીંગ કરી આપો” તેવા સવાલોના જવાબ કોઈ નહી આપી શકે કે તેમાં કઈ નહી થઈ શકે.
આખરે તમને જે તે પોલીસ સ્ટેશનેથી મુળ ફરીયાદી વ્યકતિ પાસેથી એન.ઓ.સી. મળશે અને પોલીસ તપાસમાં તમે જેન્યુઈન છો તેવુ લાગશે ત્યારે જે તે પોલીસ સ્ટેશન તમને ત્યાંથી છોડી દેશે અને પોતાના ઉપરી અધિકારીને તમારી બે-ગુનાહી અંગે જાણ કરશે ત્યારબાદ ઉપરના ડીપાર્ટ્મેંટ પાસે તમારે ફરી તપાસ અને જવાબ આપવા જવુ પડશે અને આખરે સાયબર સેલને તમારી બે-ગુનાહી બાબતે સંતોષ થશે તો તે પછીના 2 થી માંડીને 15 દિવસમાં તમારુ બેંક ખાતુ અનફ્રીઝ થશે.
Debit Freeze Bank Account Case Lawyer in Gujarat | 9925002031 | Advocate Paresh M Modi | Bank Account Lian unfreeze Advocate in Gujarat
આ તમામ બાબતો તમને લાગે એટલી ઈઝી નથી આથી સાઈબર ક્રાઈમના અનુભવી વકીલને રુબરુ મળીને તેમને તમામ સાચી હકીકતો બતાવીને, તેમના દ્વારા જ આવી તમામ લીગલ પ્રોસેસ કરવી એ જ સાચી સલાહ છે. દરેક રાજયની પોલીસની કાર્ય પધ્ધતિ અલગ અલગ હોઈ શકે છે, તમને મનમાં ઉભા થતા નવા નવા સવાલોના જવાબ, તપાસકર્તા પોલીસ અધિકારી સિવાય કોઈ નહી આપી શકે, તમારા એડવોકેટ પણ તમને લીગલ ગાઈડંસ અને લીગલ પ્રોસેસથી વધારે કોઈ જવાબ નહી આપી શકે તે સમજી લેજો.
ગુજરાતમાં કોઈપણ શહેરમાં ખાસ કરીને, અમદાવાદ અને ગાંધીનગરમાં તમારુ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે, સાઈબર ક્રાઈમના ફેમસ એડવોકેટ પરેશ એમ મોદીને ફોન કરી, તેમને રૂબરૂ મળવા માટે તેમની એપોઈંટ્મેંટ બુક કરી લેજો.
Bank Account Unfreeze Process | Debit Freeze Bank Account by Cyber Crime Police Station? Don’t Worry Solution is here | Advocate Paresh M Modi
Video No: – 1
जानिए आपका बैंक एकाउंट कहा से, कोन से राज्य के, कोन से शहर के कौन से पुलिस थाने से, फ्रिज हुआ है,
https://youtube.com/shorts/6cWnAkByLZA?si=-5v2ebEexh-Dix91
Video No:2
कोन से पुलिस थाने जाना है? जाना ही पड़ेगा वहा? https://youtu.be/n9eeGh59YBk?si=fELRYCE3YBmUKfGf
Video No: – 3,
आप चाहे कही पर भी रहते हो, और फरियाद आपके घर से या शहर से कितना भी दूर हो, पर जहा से ये फरियाद हुआ है और आपका बैंक एकाउंट फ्रीज हुआ है, आपको वो पुलिस थाने, वो शहर, वो राज्य में जाना ही पड़ेगा, कोई भी पुलिस या डिपार्टमेंट आपके फोन या ई मेल का जवाब शायद ही देती है, मतलब आपको वहा जाना ही पड़ेगा, वो लोग ही चाहते है की आप वहा जाओ इस लिए ही आपको फोन या ई-मेल से जवाब नही दिया जाता…
https://youtube.com/shorts/LRBdzoYmhUk?si=R8gHAu05-7haJ-Qv
Video No -4
ये वीडियो देख लीजिए, अगर आप नही आ सकते तो आपका कोई फेमिली मेंबर्स भी आ सकता है और अगर फरियादी को उसका पैसा लौटा देंगे तो भी आपको अपने बैंक एकाउंट को अन फ्रीज का प्रोसेस करने के लिए भी जहा पर ये फरियाद हुई है वो लोकल पुलिस थाने जाना पड़ेगा
https://youtu.be/fJ7q_XNYM5k?si=RLkUDRFIFqVy46_A
Video No- 5
अगर आप वहा वो पुलिस थाने नही जाना चाहते और कोई ऑनलाइन पैसे देकर एकाउंट अन फ्रीज की लालच में ऑनलाइन के चक्कर में पड़ते हो तो अब आपके साथ क्या होगा? इस लिए आपको यह डॉक्यूमेंट्स लेकर खुद ही जाना है, https://youtu.be/jTqpsXBghoo?si=ZEtQCDUVg_KHo0Ep
Video No- 6
आगे के 5 video देखे होंगे तो ही आपको आगे के Video No. 6-7-8 समझ में आयेंगे, ऐसे प्रोसेस करना है आपको आपका बैंक अकाउंट अन फ्रीज करने के लिए, जानिए बैंक अकाउंट अन फ्रीज का प्रोसेस…
https://youtu.be/Bvyxbi1fR80?si=gcvbw-0OWI8u69fh
Video No- 7,
क्रम के मुताबिक ही आप मेरे वीडियो को देखे, जैसे की Video No. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 और इससे भी आगे के दूसरे वीडियो… अगर आपका बहुत ही छोटा सा अमाउंट फस गया है, और आपका बैंक एकाउंट लियन या होल्ड या फ्रिज हो गया है और आप यहां वहा दूर तक जाना नही चाहते, दूर दूर के पुलिस थाने जाना नही चाहते, तो ये वीडियो देख लीजिए, आपका बैंक खाता ऐसे पड़े पड़े भी unfreez हो सकता है, वीडियो में जो बताया है उसे सखताई से फोलो करें और अच्छा खासा समय राह देखिए…
https://youtu.be/POnTCG5U4-0?si=NOb6OZWIqgAOaJpb
Video No-8.
अगर आपने BINANCE, P2P, GAME WITHDRAWAL, FOREIGN MONEY EXCHANGE, फॉरेन से अपने घर वालो को इंडियन बैंक अकाउंट से पेमेंट भेजना, Third Party Account se Payment Lena, Account Use ke liye De Dena, खुद का बैंक एकाउंट बेच देना, ऐसा कोई काम जाने अंजाने में कर दिया है और अब आपका अकाउंट फ्रीज हो गया है या आपके ऊपर FIR हो गई है या आपको पुलिसने CRPC 41-A का नोटिस दिया है, तो आपको यह वीडियो बार बार देखना होगा और समझना होगा….
https://youtu.be/CzVk0IzJGY0?si=ukCslkTvbab1O0cI
Video No-9,
आपको मेरे हर एक वीडियो को Video No. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 को क्रम के मुताबिक ही देखना है और समझना है वरना आप कंफ्यूज हो सकते हो. आपको आपके बैंक अकाउंट फ्रीज होने के बाद जो सवाल हो रहे है यहां उसका जवाब मिल जायेगा, ये भी देख लीजिए और आपके दोस्तो से, रिलेटिव से, गांव वालो को, सोसायटी वालो को और आपकी तरह बैंक अकाउंट फ्रीज होने से दुखी होने वाले दूसरे इंसानों को मेरे यह वीडियो दिखाना चाहिए और आपके फेसबुक, वोट्सअप इंस्टाग्राम के ऊपर मेरे यह वीडियो और चैनल को शेर करना चाहिए, जिससे आपको भी लोगो की मदद करने का संतोष मिलेगा, पुण्य मिलेगा..
https://youtu.be/oFiNqXKXL_o?si=Exz21yY3tPSW_M-7
Video No-10.,
आपके बैंक अकाउंट फ्रिज हुआ और अब अन फ्रीज करवाना है, इस बात का मेरा यह सबसे पहला बनाया गया वीडियो आज भी लोगो के मन को शांत करता है और उनको मार्गदर्शन देता है…
https://youtu.be/KPp0bPGoD7Q?si=n0A78IcGlvPUWFHl
Video No. 11 अगर आपको साइबर क्राइम से बचना है तो इतना ध्यान रखे…
https://youtube.com/shorts/wKIjYj2RyKE?si=DnNe5T4JUba7aIXO
Video No. 12.
(IN ENGLISH LANGUARE FOR SOUTH INDIAN PEOPLE AND NRI)
All details regarding the unfreeze of the bank account, special for South Indian People and Non-Indian People,
https://youtu.be/SV8QPmOzKZs?si=8_QC8aUDvsXZ1zc5
Video No. 13,
(IN ENGLISH LANGUARE FOR SOUTH INDIAN PEOPLE AND NRI) Bank Account Unfreeze Process….
https://youtu.be/Bvyxbi1fR80?si=O4QxKu0U6XiXXi0z
Video No. 14
हर प्रकार के फ्रोड से बचने के लिये इतना ख्याल हमेशा रखे…
https://studio.youtube.com/video/wKIjYj2RyKE/edit
Video No. 15.
ये वीडियो को सब से लास्ट में देखना.. मुझे फोन करने से पहले ये वीडियो जरूर देख लेना…
https://youtu.be/gfeprhvx5Jc?si=EG9TIXaIieH1JNe_
If you are facing an account freeze for any reason, it’s important to contact your bank immediately to understand the specific reason and if the bank account had been freeze due to got a notice of cyber cell police to the bank then immediately contact the Top Advocate Paresh M Modi, who may help you to take appropriate steps and resolved the issues. he is handling the bank Account unfreeze cases in Ahmedabad Gandhinagar Surat Rajkot Vadodara (Gujarat) Hyderabad (Telangana) and Bangalore (Karnataka)
If you want to know the basic details of the above subject, you may find the 3-4 minutes you tube video of Advocate Paresh M Modi by clicking the given link below,