Cheque bounce lawyer in Ahmedabad Gujarat | 9925002031 | Top Lawyer for NI Act in Ahmedabad Gujarat
NI Act Section
15. Endorsement:
When the maker or holder of a negotiable instrument signs the same, otherwise than as such maker, for the purpose of negotiation, on the back or face thereof on a slip of paper annexed thereto, or so signs for the same purpose stamped paper intended to be completed as a negotiable instrument, he is said to indorse the same, and is called the “Endorser”.
16.Indorsement “In Blank” and “in full”,”Indorsee”:
(1) If the indorser signs his name only, the Indorsement is said to be “In blank”, and if he adds a direction to pay the amount mentioned in the instrument to, or to the order of, a specified person, the Indorsement is said to be “in full”, and the person so specified is called the “Indorsee” of the instrument.
(2) The Provisions of this Act relating to a payee shall apply with the necessary modifications to an indorsee.
Lawyer for Cheque Return Case in Ahmedabad Gujarat | 9925002031 | Best Advocates for Cheque Bounce Case in Ahmedabad Gujarat
17. Ambiguous instruments:
Where an instrument may be construed either as a promissory note or bill of exchange, the holder may at his election treat it as either, and the instrument shall be thenceforward treated accordingly.
18. Where amount is stated differently in figures and words:
If the amount undertaken or ordered to be paid is stated differently in figures and in words, the amount stated in words shall be the amount undertaken or ordered to be paid.
19. Instruments payable on demand:
A Promissory note or bill of exchange, in which no time for payment is specified, and a cheque, are payable on demand.
Cheque Dishonor lawyer in Ahmedabad Gujarat | 9925002031 | Top Lawyer for NI Act 138 in Ahmedabad Gujarat
NI Act Section કલમ-15 શેરો:
વટાઉખત કરી આપનાર અથવા તેનો ધારક તે ખતની પાછળ કે તેના આગળના ભાગમાં અથવા તેની સાથે જોડાયેલા કાગળ ઉપર ખત વટાવવાના હેતુથી, ખત કરી આપનાર તરીકે નહીં પણ અન્યથા, સહી કરે અથવા વટાઉખત તરીકે જેને પુર્ણ કરવાનો ઇરાદો હોય તેવા સ્ટેમ્પવાળા કાગળ ઉપર એ જ હેતુથી સહી કરે ત્યારે, તેણે તેના ઉપર શેરો કર્યો કહેવાય અને તે ‘શેરો કરનાર’ કહેવાય.
કલમ-16. “કોરો” શેરો અને “પુરો” શેરો:
શરો કરનાર ફકત પોતાના નામથી શેરો કરે તો તે શેરો ‘કોરો’ શેરો કહેવાય અને ખતમાં દર્શાવેલી રકમ નિર્દિષ્ટ વ્યકિતને અથવા તે વ્યકિતના આદેશ મુજબ આપવાનો આદેશ તેમાં ઉમેરે તો તે શેરો ‘પુરો’ શેરો કહેવાય અને એ રીતે નિર્દિષ્ટ કરેલી વ્યકિતને ખતનો ‘શેરેદાર’ કહેવાય.
ખતના નાણાં લેનાર સંબંધી આ અધિનિયમની જોગવાઇઓ, જરૂરી ફેરફારો સાથે, શેરોદારને લાગુ પડશે.
High Court Lawyer for cheque Bounce Case in Gujarat | 9925002031 | Gujarat High Court Advocate for Cheque Return Case
કલમ-17 દ્રિરથી ખતો:
કોઇ ખત એવું હોય કે તેને પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર એમ બન્ને તરીકે ગણી શકાય ત્યારે તેનો ધારક પોતે ઇચ્છે તે પ્રમાણે તેને તે બેમાંથી એક તરીકે ગણી શકશે અને ત્યાર પછીથી તે અનુસાર તે ખતને પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર ગણવામાં આવશે.
કલમ-૧૮. રકમ આંકડામાં અને અક્ષરોમાં જુદી જુદી દર્શાવી હોય ત્યારે :
જે રકમ ચુકવવાની જવાબદારી લેવામાં આવી હોય અથવા ચુકવવાનો આદેશ કર્યો હોય તે રકમ, આંકડામાં અને અક્ષરોમાં જુદી જુદી દર્શાવી હોય તો અક્ષરોમાં દર્શાવેલી રકમ ચુકવવાની જવાબદારી લીધેલી અથવા ચુકવવાનો આદેશ કરેલી રકમ ગણાશે.
કલમ-19. માંગણી થયે ચુકવવાને પાત્ર ખતો:
જે પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રમાં ચુકવણી માટે સમય નિર્દિષ્ટ કરવામાં આવ્યા ન હોય તે પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર અને ચેક માંગણી થયે ચુકવવાને પાત્ર છે.
In Ahmedabad, Best Lawyer of Gujarat High Court, Advocate Paresh M Modi is the well-known Criminal and Land Revenue Lawyer among the Top Criminal Lawyers in Gujarat, for your Property case, cheque Bounce Case, Divorce Case, title Dispute Case, Property Disputes, Bail Matters, Maintenance Case, Domestic Violence Case, you may contact him, Call or WhatsApp now him on Mobile No. 9925002031 for book the Appointment. He is the Advocate in Ahmedabad, Lawyer in Ahmedabad