Categories Criminal Cases

The Insolvency and bankruptcy code, 2016, Section 2 | 9925002031 | Best lawyer for DRT Cases

The Insolvency and bankruptcy code, 2016, Section 2 | 9925002031 | Best lawyer for DRT Cases

The Insolvency and bankruptcy code, 2016

Part-I Preliminary

Section 2: Application:- The provisions of this Code shall apply to—

(a) Any company incorporated under the Companies Act, 2013 or under any previous company law;

(b) any other company governed by any special Act for the time being in force, except in so far as the said provisions are inconsistent with the provisions of such special Act;

(c) Any Limited Liability Partnership incorporated under the Limited Liability Partnership Act, 2008;

(d) such other body incorporated under any law for the time being in force, as the Central Government may, by notification, specify in this behalf; 1[***]

2[(e) personal guarantors to corporate debtors;

(f)  Partnership firms and proprietorship firms; and

(g) Individuals, other than persons referred to in clause (e).]

In relation to their insolvency, liquidation, voluntary liquidation or bankruptcy, as the case may be.

નાદારી અને નાદારી કોડ, 2016

ભાગ-1 પ્રારંભિક

વિભાગ 2: અરજી.*2. આ કોડની જોગવાઈઓ આને લાગુ પડશે-

(a) કંપની અધિનિયમ, 2013 હેઠળ અથવા કોઈપણ અગાઉના કંપની કાયદા હેઠળ સમાવિષ્ટ કોઈપણ કંપની;

(b) હાલના સમય માટે અમલમાં રહેલા કોઈપણ વિશેષ અધિનિયમ દ્વારા સંચાલિત કોઈપણ અન્ય કંપની, જ્યાં સુધી ઉલ્લેખિત જોગવાઈઓ આવા વિશેષ કાયદાની જોગવાઈઓ સાથે અસંગત હોય ત્યાં સુધી સિવાય;

(c) લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ, 2008 હેઠળ સમાવિષ્ટ કોઈપણ મર્યાદિત જવાબદારી ભાગીદારી;

(d) કેન્દ્ર સરકાર, સૂચના દ્વારા, આ વતી સ્પષ્ટ કરી શકે તે સમય માટે અમલમાં હોય તેવા કોઈપણ કાયદા હેઠળ સમાવિષ્ટ અન્ય સંસ્થા; 1[***]

2[(e) કોર્પોરેટ દેવાદારોને વ્યક્તિગત બાંયધરી આપનાર;

(f) ભાગીદારી પેઢીઓ અને માલિકી પેઢીઓ; અને

(g) ખંડ (e) માં ઉલ્લેખિત વ્યક્તિઓ સિવાયની વ્યક્તિઓ.]

તેમની નાદારી, લિક્વિડેશન, સ્વૈચ્છિક લિક્વિડેશન અથવા નાદારીના સંબંધમાં, જેમ કે કેસ હોઈ શકે.

दिवाला और दिवालियापन संहिता, 2016

भाग-I प्रारंभिकधारा

2: आवेदन.*2. इस संहिता के प्रावधान निम्नलिखित पर लागू होंगे-

(ए) कंपनी अधिनियम, 2013 या किसी पिछले कंपनी कानून के तहत निगमित कोई भी कंपनी;

(बी) किसी विशेष अधिनियम द्वारा शासित कोई अन्य कंपनी, सिवाय इसके कि जहां तक ​​उक्त प्रावधान ऐसे विशेष अधिनियम के प्रावधानों के साथ असंगत हैं;

(सी) सीमित देयता भागीदारी अधिनियम, 2008 के तहत शामिल कोई भी सीमित देयता भागीदारी;

 (डी) किसी भी समय लागू कानून के तहत शामिल ऐसा अन्य निकाय, जिसे केंद्र सरकार, अधिसूचना द्वारा, इस संबंध में निर्दिष्ट कर सकती है; 1[***] 2

[(ई) कॉर्पोरेट देनदारों के व्यक्तिगत गारंटर;

(एफ) साझेदारी फर्म और स्वामित्व फर्म; और

(छ) व्यक्ति, खंड (ई) में निर्दिष्ट व्यक्तियों के अलावा।]

उनके दिवालियेपन, परिसमापन, स्वैच्छिक परिसमापन या दिवालियापन के संबंध में, जैसा भी मामला हो।

Lawyers In Ahmedabad | 9925002031 |  Advocates In Ahmedabad

In Ahmedabad Gujarat, Advocate Paresh M Modi Is the Best Lawyer for DRT matters, Bank Loan Issues, Unpaid EMI Issues Credit Card bill Issues and Cheque Bounce Matters. he is the perfect Advocate for Criminal Cases, bail Matters, Family Matters and Land revenue matters including ancestral property disputes.

Categories Criminal Cases, Criminal Lawyer

The Indian Evidence Act 1872 Section 83 Section 84 | Top Criminal Advocates in Ahmedabad | 9925002031 | Best Lawyers

The Indian Evidence Act1872 Section 83 | Top Criminal Advocates in Ahmedabad | 9925002031 | Best Lawyers

Section 83 Indian Evidence Act – Presumption as to maps or plans made by authority of Government —

The Court shall presume that maps or plans purporting to be made by the authority of 1[the Central Government or any State Government] were so made, and are accurate; but maps or plans made for the purposes of any cause must be proved to be accurate.

धारा 83 भारतीय साक्ष्य अधिनियम – सरकार के प्राधिकार द्वारा बनाए गए मानचित्रों या रेखांकों के बारे में उपधारणा —

न्यायालय यह उपधारित करेगा कि वे मानचित्र या रेखांक जो, केन्द्रीय सरकार या किसी राज्य सरकार के प्राधिकार द्वारा बनाए गए तात्पर्यित हैं, वैसे ही बनाए गए थे और वे शुद्ध हैं, किन्तु किसी मामले के प्रयोजनों के लिए बनाए गए मानचित्रों या रेखांकों के बारे में यह साबित करना होगा कि वे सही हैं।

કલમ 83 દસ્તાવેજી પુરાવા વિષે- સરકારના અધિકારથી કરેલા નકશા કે પ્લાન વિષે માની લેવા બાબત-

કેન્દ્ર સરકાર અથવા કોઇ રાજય સરકારના અધિકારથી બનાવેલા હોવાનું અભિપ્રેત થતું હોય એવા નકશા અથવા પ્લાનો, એ રીતે બનાવેલા છે અને ભુલ વગરના છે એમ ન્યાયાલયે માની લેવુ જોઇશે, પણ કોઇ પ્રયોજન માટે કરેલા નકશા અને પ્લાનો ભુલ વગરના છે એમ સાબિત કરવું પડશે.

બેસ્ટ એડવોકેટ અમદાવાદ । શ્રેશ્ઠ વકીલ  અમદાવાદ । 9925002031 । ક્રીમીનલ એડવોકેટ । ચેક બાઉંસ એડવોકેટ અમદાવાદ

Section 84 Indian Evidence Act – Presumption as to collections of laws and reports of decisions —

The Court shall presume the genuineness of every book purporting to be printed or published under the authority of the Government of any country, and to contain any of the laws of that country and of every book purporting to contain reports of decisions of the Courts of such country.

धारा 84 भारतीय साक्ष्य अधिनियम – विधियों के संग्रह और विनिश्चयों की रिपोर्टों के बारे में उपधारणा —

न्यायालय हर ऐसी पुस्तक का जिसका किसी देश की सरकार के प्राधिकार के अधीन मुद्रित या प्रकाशित होना और जिसमें उस देश की कोई विधियाँ अन्तर्विष्ट होना तात्पर्यित है तथा हर ऐसी पुस्तक का, जिसमें उस देश के न्यायालय के विनिश्चयों की रिपोर्ट अन्तर्विष्ट होना तात्पर्यित है, असली होना उपधारित करेगा।

કલમ 84 દસ્તાવેજી પુરાવા વિષે- કાયદા અને નિર્ણયોના રિપોર્ટના સંગ્રહો વિષે માની લેવા બાબત-

કોઇ દેશની સરકારના અધિકારથી છપાયાનું અથવા પ્રસિધ્ધ થયાનું અને જેમાં તે દેશનો કોઇપણ કાયદો હોવાનું અભિપ્રેત થતું હોય તેવું દરેક પુસ્તક અને જેમાં તે દેશના ન્યાયાલયના નિર્ણયોના રિપોર્ટ હોવાનું અભિપ્રેત થતું હોય તેવું દરેક પુસ્તક ખરું હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Categories Criminal Cases, Criminal Lawyer, Legal Disputes

The Indian Evidence Act 1872 Section 85 | 9925002031 | Top Lawyers Near Me in Ahmedabad | Top Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi

The Indian Evidence Act 1872 Section 85 | 9925002031 | Top Lawyers Near Me in Ahmedabad | Top Lawyers in Ahmedabad | Advocate Paresh M Modi

Section 85 Indian Evidence Act – Presumptions as to powers-of-attorney —

The Court shall presume that every document purporting to be a power-of-attorney, and to have been executed before, and authenticated by, a Notary Public, or any Court, Judge, Magistrate, Indian Consul or Vice-Consul, or representative of the [Central Government], was so executed and authenticated.

धारा 85 भारतीय साक्ष्य अधिनियममुख्तारनामों के बारे में उपधारणा

न्यायालय यह उपधारित करेगा कि हर ऐसी दस्तावेज जिसका मुख्तारनामा होना और नोटरी पब्लिक या किसी न्यायालय, न्यायाधीश, मजिस्ट्रेट, भारतीय कौन्सल या उपकौन्सल या केन्द्रीय सरकार के प्रतिनिधि के समक्ष निष्पादित और उस द्वारा अधिप्रमाणीकृत होना तात्पर्यित है, ऐसे निष्पादित और अधिप्रमाणीकृत की गई थी।

ક્લમ 85. દસ્તાવેજી પુરાવા વિષે- મુખત્યારનામા વિષે માની લેવા બાબત-

મુખત્યારનામું હોવાનું અને કોઇ નોટરી પબ્લિક અથવા કોઇ ન્યાયાલય, ન્યાયાધીશ, મેજીસ્ટ્રેટ,ભારતના કોન્સલ કે વાઇસ કોન્સલ અથવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ કરેલો હોવાનું અને તેમણે પ્રમાણિત કરેલો હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તાવેજ એ રીતે થયાનું અને પ્રમાણિત થયાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Section 85-A Indian Evidence Act – 1[Presumption as to electronic agreements. —

The Court shall presume that every electronic record purporting to be an agreement containing the electronic signature] of the parties was so concluded by affixing the electronic signature of the parties.

धारा 85-A भारतीय साक्ष्य अधिनियमइलेक्ट्रानिक करारों के बारे में उपधारणा

न्यायालय यह उपधारित करेगा कि हर ऐसा इलेक्ट्रानिक अभिलेख, जिसका ऐसा करार होना तात्पर्यित है जिस पर पक्षकारों के इलेक्ट्रानिक चिह्नक हैं, पक्षकारों के इलेक्ट्रानिक चिह्नक लगाकर किया गया था।

કલમ 85-ક. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક કરાર વિષે માની લેવા બાબત-

જેમાં પક્ષકારોની [ઇલેકટ્રોનિક સહી] હોય તેવા કરાર તરીકે અભિપ્રેત હોય, તેવા દરેક ઇલેકટ્રોનિક રેકર્ડ પક્ષકારોની [ઇલેકટ્રોનિક સહી] કરીને એવી રીતે થયેલ હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

Section 85-B Indian Evidence Act – Presumption as to electronic records and electronic signatures 

(1) In any proceedings involving a secure electronic record, the Court shall presume unless contrary is proved, that the secure electronic record has not been altered since the specific point of time to which the secure status relates.

(2) In any proceedings, involving secure digital signature, the Court shall presume unless the contrary is proved that

(a) the secure electronic signature is affixed by subscriber with the intention of signing or approving the electronic record;

(b) except in the case of a secure electronic record or a secure electronic signature, nothing in this section shall Cerate any presumption, relating to authenticity and integrity of the electronic record or any electronic signature.

धारा 85-B भारतीय साक्ष्य अधिनियमइलेक्ट्रानिक अभिलेखों और इलेक्ट्रानिक चिह्नक के बारे में उपधारणा

(1) किन्हीं ऐसी कार्यवाहियों में, जिनमें सुरक्षित इलेक्ट्रानिक अभिलेख अंतर्वलित हैं, जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय यह उपधारित करेगा कि सुरक्षित इलेक्ट्रानिक अभिलेख किसी ऐसे विनिर्दिष्ट समय से, जिससे सुरक्षित प्रास्थिति संबंधित है, परिवर्तित नहीं किया गया है।

(2) किन्हीं ऐसी कार्यवाहियों में, जिनमें सुरक्षित इलेक्ट्रानिक चिह्नक अंतर्वलित हैं, जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय यह उपधारित करेगा कि:-

(क) उपयोगकर्ता द्वारा सुरक्षित इलेक्ट्रानिक चिह्नक इलेक्ट्रानिक अभिलेख को चिह्नित या अनुमोदित करने के आशय से लगाया गया है;

(ख) सुरक्षित इलेक्ट्रानिक अभिलेख या सुरक्षित इलेक्ट्रानिक चिह्नक की दशा में के सिवाय, इस धारा की कोई बात इलेक्ट्रानिक अभिलेख या इलेक्ट्रानिक चिह्नक की अधिप्रमाणिकता और समग्रता से संबंधित कोई उपधारणा सृजित नहीं करेगी।

કલમ 85-ખ. દસ્તાવેજી પુરાવા વિષે- ઇલેકટ્રોનિક રેકર્ડ અને [ઇલેકટ્રોનિક સહી] વિષે માની લેવા બાબત-

(1) સિકયોર(સુરક્ષિત) ઇલેકટ્રોનિક રેકર્ડ સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાર્યાહીઓમાં, વિરુધ્ધનું પુરવાર થાય તે સિવાય, જે સિકયોર સ્થિતિ સંબંધિત છે તે સિકયોર ઇલેકટ્રોનિક રેકર્ડમાં કોઇ નિર્દિષ્ટ સમયથી ફેરફાર થયેલ નથી, તેવું ન્યાયાલયે માની લેવું જોઇશે.

(2) સિકયોર [ઇલેકટ્રોનિક સહી] સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાર્યવાહીઓમાં,વિરુધ્ધનું પુરવાર થાય તે સિવાય, ન્યાયાલયે માની લેવું જોઇશે કે,-

(ક) સબસ્ક્રાઇબર દ્રારા સહી કરવાના ઇરાદાથી અથવા ઇલેકટ્રોનિક રેકર્ડને મંજુરી આપવાના ઇરાદાથી સિકયોર [ઇલેકટ્રોનિક સહી] કરવામાં આવેલ છે.

(ખ) સિકયોર ઇલેકટ્રોનિક રેકર્ડ અથવા સિકયોર [ઇલેકટ્રોનિક સહી] ની બાબતમાં હોય તેવા કોઇ કેસ સિવાય, ઇલેકટ્રોનિક રેકર્ડ અથવા કોઇ [ઇલેકટ્રોનિક સહી]ની અધિકૂતતા અને અખંડિતતા બાબતે આ કલમમાંની કોઇ ધારણા કરવામાં આવશે નહીં.

Section 85-C Indian Evidence Act – Presumption as to 1[Electronic Signature Certificates]. —

The Court shall presume, unless contrary is proved, that the information listed in a 1[Electronic Signature Certificate] is correct, except for information specified as subscriber information which has not been verified, if the certificate was accepted by the subscriber.]

धारा 85-C भारतीय साक्ष्य अधिनियम – इलेक्ट्रानिक चिह्नक प्रमाण-पत्र के बारे में उपधारणा —

जब तक कि इसके प्रतिकूल साबित नहीं कर दिया जाता, न्यायालय, यह उपधारित करेगा कि यदि उपयोगकर्ता द्वारा प्रमाणपत्र को स्वीकार किया गया था तो इलेक्ट्रानिक चिह्नक प्रमाण-पत्र में सूचीबद्ध सूचना सही है, सिवाय उस सूचना के जो उपयोगकर्ता की सूचना के रूप में विनिर्दिष्ट है जिसे सत्यापित नहीं किया गया है।

કલમ 85-ગ. દસ્તાવેજી પુરાવા વિષે [ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્રો] વિષે માની લેવા બાબત-

વિરુદ્ધનું પુરવાર થયા તે સિવાય, ન્યાયાલયે એવું માની લેવું જોઇશે કે, સબસ્ક્રાઇબર દ્રારા પ્રમાણપત્રનો સ્વીકાર કરવામાં આવેલ હોય, તો [ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્ર]માં યાદી થયેલ માહિતી ખરી છે, સિવાય કે, સબસ્ક્રાઇબરની માહિતી તરીકે નિર્દિષ્ટ માહિતી, કે જેની ખરાઇ થયેલ ન હોય.

Advocate Paresh M Modi is the best Advocate in Ahmedabad Gujarat for Criminal Cases, Family Matters, Cheque Bounce Cases, Regular Bail Temporary Bail Matters and Property Fraud Disputes, you may contact him for your legal cases. Call now on 9925002031

Categories Criminal Cases

The Insolvency and bankruptcy code 2016 Section 1 | 9925002031 | Best lawyer for DRT Cases

The Insolvency and bankruptcy code, 2016, Section 1 | 9925002031 | Best lawyer for DRT Cases

The Insolvency and bankruptcy code, 2016

Part-I Preliminary

Section 1: Short title, extent and commencement.

 (1)      This Code may be called the Insolvency and Bankruptcy Code, 2016.

 (2)      It extends to the whole of India:

            Provided that Part III of this Code Shall not extend to the state of Jammu and  Kashmir.

 (3)      It shall come into force on such date as the Central Government may, by  notification in the Official                                Gazette, appoint:

            Provided that different dates may be appointed for different provisions of this Code and any reference in any                such provision to the commencement of this Code shall be construed as a reference to the commencement of                 that provision.

નાદારી અને નાદારી કોડ, 2016

ભાગ-1 પ્રારંભિક

  વિભાગ 1: ટૂંકું શીર્ષક, હદ અને પ્રારંભ.

(1)        આ કોડને નાદારી અને નાદારી સંહિતા, 2016 કહી શકાય.

(2)       તે સમગ્ર ભારતમાં વિસ્તરે છે:

            જો કે આ કોડનો ભાગ III જમ્મુ અને કાશ્મીર રાજ્ય સુધી વિસ્તરશે નહીં.

(3)    તે કેન્દ્ર સરકાર, સત્તાવાર ગેઝેટમાં સૂચના1 દ્વારા, નિમણૂક કરી શકે તેવી તારીખે  અમલમાં આવશે:

         પૂરી પાડવામાં આવેલ છે કે આ કોડની વિવિધ જોગવાઈઓ માટે અલગ-અલગ તારીખોની નિમણૂક કરવામાં આવી શકે છે અને આ           સંહિતાના પ્રારંભ માટે આવી કોઈપણ જોગવાઈમાંના કોઈપણ સંદર્ભને તે જોગવાઈના પ્રારંભના સંદર્ભ તરીકે  સમજવામાં આવશે.

दिवाला और दिवालियापन संहिता, 2016

भाग-I

 प्रारंभिक धारा 1: संक्षिप्त शीर्षक, विस्तार और प्रारंभ।

(1)      इस संहिता को दिवाला और दिवालियापन संहिता, 2016 कहा जा सकता है।

(2)      इसका विस्तार संपूर्ण भारत तक है:

            बशर्ते कि इस संहिता का भाग III जम्मू और कश्मीर राज्य तक विस्तारित नहीं  होगा।

3)    यह उस तारीख से लागू होगा जिसे केंद्र सरकार, आधिकारिक राजपत्र में  अधिसूचना 1 द्वारा, नियुक्त कर सकती है:

         बशर्ते कि इस संहिता के विभिन्न प्रावधानों के लिए अलग-अलग तिथियां   नियुक्त की जा सकें और इस संहिता के प्रारंभ के ऐसे किसी           भी प्रावधान में   किसी भी संदर्भ को उस प्रावधान के प्रारंभ के संदर्भ के रूप में माना जाएगा।

Notifications (1)

Ministry of corporate Affairs, Noti. No.S.O.2618(E), dated August 5, 2016, Published in the Gazette of India, Extra, Part II, Section 3(ii), dated 5th August, 2016, P.1,No.1949

In exercise of the powers conferred by the proviso to sub-section (3) of Section I of the Insolvency and Bankruptcy code, 2016 (31 of 2016), the Central Government hereby appoints the 5th of August, 2016 as the date on which the provisions of Sections 188 to 194 (both Inclusive) of the said code shall come shall come into force.

(2)

Ministry of Corporate Affairs, Noti.No.S.O.2746 (E), dated August 19,2016, Published in the Gazette of India, Extra.,Part II, Section 3(ii), dated 19th August, 2016,P.2.No.2064

In exercise of the powers conferred by sub-section (3) of Section I of the Insolvency and Bankruptcy Code, 2016 (31 of 2016), the central Government hereby appoints the 19th August, 2016 as the date on which the provisions of following sections of the said Code shall come into force-

સૂચનાઓ (1)

કોર્પોરેટ બાબતોના મંત્રાલય, 5 ઓગસ્ટ, 2016ના રોજ, નોટી.નં.S.O.2618(E), ભારતના ગેઝેટમાં પ્રકાશિત, વધારાના, ભાગ II, કલમ 3(ii), તારીખ 5મી ઓગસ્ટ, 2016, P.1,નં. .1949

નાદારી અને નાદારી કોડ, 2016 (31 નું 2016) ની કલમ I ની પેટા-કલમ (3) ને આપેલ સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી તારીખ 5મી ઓગસ્ટ, 2016 ના રોજ નિમણૂક કરે છે. જે ઉપરોક્ત કોડની કલમ 188 થી 194 (બંને સમાવિષ્ટ) ની જોગવાઈઓ અમલમાં આવશે.

(2)

કોર્પોરેટ બાબતોના મંત્રાલય, 19 ઓગસ્ટ, 2016ના રોજ, નોટી.નં.S.O.2746(E), ભારતના ગેઝેટમાં પ્રકાશિત, વધારાના., ભાગ II, વિભાગ 3(ii), તારીખ 19મી ઓગસ્ટ, 2016, P.2. નં.2064

નાદારી અને નાદારી સંહિતા, 2016 (31 નું 2016) ની કલમ I ની પેટા-કલમ (3) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી તારીખ 19મી ઓગસ્ટ, 2016 ની તરીકે નિમણૂક કરે છે કે જેના પર નીચેના વિભાગોની જોગવાઈઓ આ સંહિતા અમલમાં આવશે-

सूचनाएं (1)

कॉरपोरेट कार्य मंत्रालय, अधिसूचना संख्या एस.ओ.2618(ई), दिनांक 5 अगस्त, 2016, भारत के राजपत्र, अतिरिक्त, भाग II, खंड 3(ii), दिनांक 5 अगस्त, 2016, पी.1, संख्या में प्रकाशित .1949

दिवाला और दिवालियापन संहिता, 2016 (2016 का 31) की धारा I की उप-धारा (3) के प्रावधान द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए, केंद्र सरकार 5 अगस्त, 2016 को उस तारीख के रूप में नियुक्त करती है जिस दिन उक्त संहिता की धारा 188 से 194 (दोनों सम्मिलित) के प्रावधान लागू होंगे।

(2)

कॉरपोरेट कार्य मंत्रालय, अधिसूचना संख्या एस.ओ.2746(ई), दिनांक 19 अगस्त 2016, भारत के राजपत्र, अतिरिक्त, भाग II, खंड 3(ii), दिनांक 19 अगस्त, 2016, पृष्ठ 2 में प्रकाशित। क्रमांक 2064

दिवाला और दिवालियापन संहिता, 2016 (2016 का 31) की धारा I की उप-धारा (3) द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए, केंद्र सरकार इसके द्वारा 19 अगस्त, 2016 को उस तारीख के रूप में नियुक्त करती है जिस पर निम्नलिखित धाराओं के प्रावधान लागू होते हैं उक्त संहिता लागू होगी-

Lawyers In Ahmedabad | 9925002031 |  Advocates In Ahmedabad

In Ahmedabad Gujarat, Advocate Paresh M Modi Is the Best Lawyer for DRT matters, Bank Loan Issues, Unpaid EMI Issues Credit Card bill Issues and Cheque Bounce Matters. he is the perfect Advocate for Criminal Cases, bail Matters, Family Matters and Land revenue matters including ancestral property disputes.

Categories Criminal Cases

The Code Of Criminal Procedure Section 82 Proclamation for person Absconding | 9925002031

CRPC Section-82, Proclamation For Person Absconding

(1)If Any Court has reason to believe (whether after taking evidence or not) that any person against whom a warrant has been issued by it has absconded or is concealing himself so that such warrant cannot be executed, such Court may publish a written proclamation requiring him to appear at a specific place and at a specified time not less than thirty days from the date of publishing such proclamation.

(2)The proclamation shall be published as follows—
(i) (a) it shall be publicly read in some conspicuous place of the town or village in which such person ordinarily
resides;
(b) it shall be affixed to some conspicuous part of the house or home-stead in which such person ordinarily
resides or to some conspicuous place of such town or village;
(c) a copy thereof shall be affixed to some conspicuous part of the Court house;

(ii) the Court may also, if it thinks fit, direct a copy of the proclamation to be published in a daily newspaper
circulating in the place in which such person ordinarily resides.

(3)A statement in writing by the Court issuing the proclamation to the effect that the proclamation was duly published on a specified day, in the manner specified in clause (i) of Sub-Section (2), shall be conclusive evidence that the requirements of this section have been complied with, and that the proclamation was published on such day.

(4)Where a proclamation published under Sub-Section (1) is in respect of a person accused of an offence punishable under section 302, 304, 364, 367, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 402, 436, 449, 459 or 460 of the Indian Penal Code (45 of 1860) and such person fails to appear at the specified place and time required by the proclamation, the Court may, after making such inquiry as it thinks fit, pronounce him a proclaimed offender and make a declaration to that effect.

(5)The provisions of Sub-Sections (2) and (3) shall apply to a declaration made by the Court under Sub-Section (4) as they apply to the proclamation published under Sub-Section (1).

 

सीआरपीसी की धारा 82 –  फरार व्यक्ति के लिए उद्घोषणा 

(1) यदि किसी न्यायालय को (चाहे साक्ष्य लेने के पश्चात् या लिए बिना) यह विश्वास करने का कारण है कि कोई व्यक्ति जिसके विरुद्ध उसने वारण्ट जारी किया है, फरार हो गया है, या अपने को छिपा रहा है जिससे ऐसे वारण्ट का निष्पादन नहीं किया जा सकता तो ऐसा न्यायालय उससे यह अपेक्षा करने वाली लिखित उद्घोषणा प्रकाशित कर सकता है कि वह व्यक्ति विनिर्दिष्ट स्थान में और विनिर्दिष्ट समय पर, जो उस उद्घोषणा के प्रकाशन की तारीख से कम से कम तीस दिन पश्चात् का होगा, हाजिर हो।

(2) उद्घोषणा निम्नलिखित रूप से प्रकाशित की जाएगी :
(i) (क) वह उस नगर या ग्राम के, जिसमें ऐसा व्यक्ति मामूली तौर पर निवास करता है, किसी सहजदृश्य स्थान में सार्वजनिक रूप से पढ़ी जाएगी; ।
(ख) वह उस गृह या वासस्थान के, जिसमें ऐसा व्यक्ति मामूली तौर पर निवास करता है, किसी सहजदृश्य भाग पर या ऐसे नगर या ग्राम के किसी
सहजदृश्य स्थान पर लगाई जाएगी;
(ग) उसकी एक प्रति उस न्याय सदन के किसी सहजदृश्य भाग पर लगाई जाएगी;

(ii) यदि न्यायालय ठीक समझता है तो वह यह निदेश भी दे सकता है कि उद्घोषणा की एक प्रति उस स्थान में, परिचालित किसी दैनिक समाचारपत्र में प्रकाशित की जाए जहाँ ऐसा व्यक्ति मामूली तौर पर निवास करता है।

(3) उद्घोषणा जारी करने वाले न्यायालय द्वारा यह लिखित कथन कि उद्घोषणा विनिर्दिष्ट दिन उपधारा (2) के खण्ड (i) में विनिर्दिष्ट रीति से सम्यक् रूप से प्रकाशित कर दी गई है, इस बात का निश्चायक साक्ष्य होगा कि इस धारा की अपेक्षाओं का अनुपालन कर दिया गया है और उद्घोषणा उस दिन प्रकाशित कर दी गई थी।

(4) जहाँ उपधारा (1) के अधीन प्रकाशित की गई उद्घोषणा भारतीय दण्ड संहिता (1860 का 45) की धारा 302, 304, 364,367, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 402, 436, 449, 459 या 460 के अधीन दंडनीय अपराध के अभियुक्त व्यक्ति के संबंध में है और ऐसा व्यक्ति उद्घोषणा में अपेक्षित विनिर्दिष्ट स्थान और समय पर उपस्थित होने में असफल रहता है तो न्यायालय, तब ऐसी जांच करने के पश्चात् जैसी वह ठीक समझता है, उसे उद्घोषित अपराधी प्रकट कर सकेगा और उस प्रभाव की घोषणा कर सकेगा।

(5) उप धारा (2) और उप धारा (3) के उप बंध न्यायालय द्वारा उप धारा (4) के अधीन की गई घोषणा को उसी प्रकार लागू होंगे जैसे वे उप धारा (1) के अधीन प्रकाशित उद्घोषणा को लागू होते हैं ।

 

ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ-82, ફરારી માટે જાહેરનામું :

‌(1) કોઇ કોર્ટને (પુરાવો લઇને કે લીધા વિના) એમ માનવાને કારણ હોય કે જેની ઉપર પોતે વોરંટ કાઢયું છે તે વ્યકિત વોરંટ ન બજાવી શકાય તે માટે ફરાર થયેલ છે અથવા સંતાતી ફરે છે તો તે કોર્ટ તે વ્યકિતને નિર્દિષ્ટ સમયે હાજર રહેવા ફરમાવતું લેખિત જાહેરનામું પ્રસિધ્ધ કરી શકશે.

(2) તે જાહેરનામું નીચે મુજબ પ્રસિધ્ધ કરવાનું રહેશે :

(1) (ક) તે વ્યકિત સામાન્ય રીતે જે શહેર અથવા ગામમાં રહેતી હોય તેના કોઇ જાણીતા સ્થળે તે જાહેરમાં વાંચી સંભળાવવું જોઇશે ;
(ખ) તે વ્યકિત સામાન્ય રીતે જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય તેના કોઇ સહેલાઇથી દેખાય તેવા ભાગ ઉપર અથવા તે શહેર કે
ગામની સહેલાઇથી દેખાય તેવી કોઇ જગ્યાએ તેને ચોંટાડવું જોઇશે;
(ગ) કોર્ટના સહેલાઇથી દેખાય તેવા કોઇ સ્થળે તેની એક નકલ ચોંટાડવી જોઇશે.

(2) તે વ્યકિત સામાન્ય રીતે રહેતી હોય તે સ્થળે ફેલાવો ધરાવતા દૈનિક વર્તમાનપત્રમાં જાહેરનામાની નકલ પ્રસિધ્ધ કરાવવાનો આદેશ પણ કોર્ટ પોતાને યોગ્ય લાગે તો આપી શકશે.

(3) તે જાહેરનામું પેટા-કલમ (2)ના ખંડ (1)માં નિર્દિષ્ટ કરેલી રીતે નિર્દિષ્ટ દિવસે વિધિસર પ્રસિધ્ધ થયું હતું તે મતલબનું જાહેરનામું કાઢનારી કોર્ટનું લેખિત કથન, આ કલમની આવશ્યકતાઓનું પાલન થયાનો અને તે જાહેરનામું તે દિવસે પ્રસિધ્ધ થયાનો નિર્ણાયક પુરાવો રહેશે.

(4) જ્યારે ભારતીય ફોજદારી અધિનિયમની કલમો-302, 304, 364, 367, 382, 392, 393, 394, 395, 396, 398, 399, 400, 402, 436, 449, 459 અથવા 460 હેઠળ શિક્ષાપાત્ર ગુનાના હેતુ માટે જે વ્યકિત પર આરોપ મુકવામાં આવ્યો હોય તેની બાબતમા પેટા-કલમ-(1) હેઠળ જાહેરાત બહાર પાડશે અને જો આવી વ્યકિત નિર્દષ્ટ સ્થળે અને સમયે જે જાહેરાત દ્રારા જરુરી બનાવ્યો હોય,હાજર થવામા6 નિષ્ફળ જાય તો અદાલત તેમને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી તેમને દોષિત ગુનેગાર જાહેર કરશે અને તે મતલબનું જાહેરનામું પ્રસિધ્ધ કરશે.

(5) પેટા-કલમો-(2) અને (3) ની જોગવાઇઓ પેટા-કલમ-(1) હેઠળ જાહેર કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડે તે રીતે પેટા-કલમ-(4) હેઠળ અદાલત દ્રારા કરવામાં આવેલ જાહેરાતને લાગુ પડશે.