Section:- 140. Defence which may not be allowed in any prosecution under section 138:
It Shall not be a defence in a prosecution for an offence under section 138 that the drawer had no reason to believe when he issued the cheque that the cheque may be dishonoured on Presentment for the reasons stated in that section. cheque may be dishonoured on presentment for the reasons stated in that section.
Section:- 141. Offences by companies:
(1) If the person committing an offence under section 138 is a company, every person who, at the time the offence was committed, was in charge of, and was responsible to the company for the conduct of the business of the company, as well as the company, Shall be deemed to be guilty of the offence and shall be liable to be Proceeded against and punished accordingly:
Provided that nothing contained in this sub-section shall render any person liable to punishment if he proves that the offence was committed without his Knowledge, or that he had exercised all due diligence to prevent the commission of such offence:
Provided further that where a person is nominated as a Director of a company by virtue of his holding any office or employment in the Central Government or state Government, as the case may be, he shall not be liable for prosecution under this Chapter.
(2) Notwithstanding anything contained in sub-section (1), where any offence under this Act has been committed by a company and it is proved that the offence has been committed with the consent or connivance of, or is attributable to, any neglect on the part of, any director, manager, secretary or other officer of the company, such director, manager, secretary or other officer shall also be deemed to be guilty of that offence and shall be liable to be Proceeded against and punished accordingly.
કલમ-૧૪૦. કલમ-૧૩૮ હેઠળની કોઇ ફરિયાદ માંડવામાં બચાવ કરવાની છૂટ આપી શકાશે નહી:
ચેક આપવામાં આવ્યો ત્યારે કલમ-૧૩૮ માં જણાવેલ કારણોસર ચેક રજૂ કરવામાં આવ્યેથી તે સ્વીકારી શકાશે નહી તેવુ ચેક લખનારને માનવાને કોઇ કારણ નહોતું તેવુ તે કલમ હેઠળના ગુના માટેના ફોજદારી કામમાં બચાવ લઇ શકાશે નહીં.
કલમ-૧૪૧. કંપનીઓએ કરેલ ગુનાઓ:
(૧) આ કાયદાની કલમ- ૧૩૮ હેઠળ ગુનો કરનાર વ્યકિત જયારે કોઇ કંપની હોય તો ગુનો કરવામાં આવ્યો તે વખતે કંપનીના કાર્ય સંચાલન માટે કંપનીનો હવાલો ધરાવતી હતી અને કંપનીને જવાબદાર હતી તેવી દરેક વ્યકિત તેમજ કંપની તે ગુના માટે દોષિત છે એમ માનવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરી શકાશે અને તે અનુસાર તેમને શિક્ષા પણ કરી શકાશે.
પરંતુ એવી વ્યકિત એમ સાબિત કરે કે તે ગુનો તેની જાણ બહાર થયો હતો અથવા તે ગુનો અટકાવવા માટે તેણે તમામ યોગ્ય સાવધાની રાખી હતી તે વ્યકિત આ પેટા કલમના કોઇપણ મજકુરથી આ અધિનિયમમાં ઠરાવેલ કોઇપણ શિક્ષાને પાત્ર ઠરશે નહી.
વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જયારે વ્યકિતને કંપપીના ડયરેકટર તરીકે કેંદ્ર સરકાર અથવા રાજય સરકાર અથવા કેંદ્ર સરકારના અથવા યથાપ્રસંગ રાજય સરકારની માલિકીના અથવા નિંયત્રણ હેઠળના નાણાંકીય કોરપોરેશનમાં કોઇ હોદો અથવા નોકરી પોતે ધરાવતી હોવાની રૂએ કંપનીના ડાયરેકટર તરીકે કોઇપણ વ્યકિતની નિમણૂક કરી હોય ત્યારે તે આ પ્રકરણ હેઠળ ગુનાની કાર્યવાહી માટે જવાબદાર થશે નહીં.
(૨) પેટા-કલમ (૧) માં ગમે તે મજકુર હોય તેમ છ્તા આ કાયદા હેઠળનો કોઇ ગુનો કંપનીએ કર્યો અને તે ગુનો કંપનીના કોઇ ડાયરેકટર, મેનેજર, સેક્રેટરી અથવા અન્ય અધિકારીની સંમતિથી અથવા તેની મૂક-સંમતિથી કરવામાં આવ્યો હોય અથવા તેમના તરફથી થયેલી બેદરકારીને કારણે થયો હોય એમ સાબિત થાય ત્યારે એવો ડાયરેકટર, મેનેજર, સેક્રેટરી અથવા અધિકારી પણ તે ગુના માટે દોષિત છે એમ ગણાશે. અને તેની સામે કાર્યવાહી કરી શકાશે અને તે અનુસાર તેને શિક્ષા પણ કરવામાં આવશે.
Advocate Paresh M Modi is a highly regarded advocate based in Ahmedabad, known for his expertise in criminal law. As a distinguished lawyer at the Gujarat High Court, he specializes in a wide range of legal matters, making him a sought-after professional in various areas of law. Some of his notable specializations include handling cases related to cheque bounce, property disputes, cybercrime, court marriages, divorces, debt recovery tribunals (DRT), FIR quashing, land revenue disputes, anticipatory bail, PASA (Prevention of Anti-Social Activities Act), family law, civil law, and more. Advocate Paresh M Modi is a highly skilled lawyer practicing at the Gujarat High Court Lawyer in Ahmedabad. With his extensive experience and expertise, He has established himself as a renowned advocate in the region. Stay connected with him on social media for updates:
Facebook | Twitter | LinkedIn | Instagram | YouTube
Follow Advocate Paresh M Modi, the esteemed lawyer, for valuable insights, legal analysis, and engaging discussions. Stay informed about the law and legal developments through his informative content. In the meantime, check out other Information from Home Page, or call us at Landline No: +91-79-48001468 or Phone & WhatsApp No: +91 99250 02031.